Atomic Habits: Difference between revisions

18 bytes removed ,  16:06, 14 November 2023
No edit summary
()
 
Line 29: Line 29:
{{Poem2Close}}
{{Poem2Close}}

== <span style="color: red"> પૂર્વભૂમિકા: </span>==
== <span style="color: red"> પરિચય: </span>==
{{Poem2Open}}જો તમારે તંદુરસ્ત થવું હોય તો ધીમે ધીમે આરોગ્યપ્રદ આહાર લેવાની આદત ચોકકસપણે તમને તંદુરસ્તી બક્ષશે. તમને પુસ્તકો વાંચવાની ઇચ્છા હોય તો રોજ બે-ચાર પાના વાંચવાની આદત કેળવવાથી નિશ્ચિતપણે તમે લાંબાગાળે વધુ પુસ્તકોનો અભ્યાસ કરી શકશો. તમારે તમારું શરીર ઉતારવું હોય તો એક દિવસમાં વધુ કસરત કરવાથી શરીર ઉતરશે નહિ પરંતુ નિયમિત કસરત કરવાની ટેવ પાડવાથી વજન ઉતરશે જ. આ બધાં જ ઉદાહરણોમાંથી તારણ કાઢી શકાય કે તમારી વર્તણૂંકમાં (ટેવ) નાના ફેરફારો કરીને પણ તેને આદતોમાં ફેરવી તમો આશ્ચર્યજનક પરિણામો મેળવી શકો છો. નાની ટેવો આદત બન્યા બાદ શક્તિશાળી રીતે અસર કરી શકે છે. આપણેઆપણા જીવનમાં નાના ફેરફારોની નોંધ લેતા નથી. નાના ફેરફારો નજીવી તાત્કાલિક અસર છોડે છે, પરંતુ જો આપણે આ નાના ફેરફારોનું વારંવાર પુનરાવર્તન કરીએ, તો આપણી પસંદગીઓ મોટાં પરિણામોમાં પરિણમે છે, થોડા સમય પછી જ તમારી આદતોનાં પરિણામો જોવા મળે છે.

જો તમારે તમારું ભવિષ્ય આર્થિક રીતે સધ્ધર કરવું હોય તો દર મહિને કંઈક ને કંઈક બચાવવાની ટેવ પાડશો તો અને આ દિશામાં આગળ વધતાં રહેશો તો લાંબે ગાળે આર્થિક સધ્ધરતા તમે મેળવશો જ.