7,290
edits

No edit summary |

(9 intermediate revisions by the same user not shown) | |||
Line 22: | Line 22: | ||
== લેખક પરિચય: == | == લેખક પરિચય: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રૉબર્ટ કિઓસાકી એક રોકાણકાર અને બિઝનેસમેન છે, જેમની અંગત સંપત્તિ લગભગ ૮ કરોડ ડૉલર જેટલી છે. એમની ‘રિચ ડૅડ’ એક બ્રાન્ડ છે, જેની હેઠળ ફાઇનૅન્શ્યલ સેલ્ફ હેલ્પ વિશેનાં પંદર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેની અઢી કરોડ કરતાં પણ વધારે પ્રત વેચાઈ ગઈ છે. | રૉબર્ટ કિઓસાકી એક રોકાણકાર અને બિઝનેસમેન છે, જેમની અંગત સંપત્તિ લગભગ ૮ કરોડ ડૉલર જેટલી છે. એમની ‘રિચ ડૅડ’ એક બ્રાન્ડ છે, જેની હેઠળ ફાઇનૅન્શ્યલ સેલ્ફ હેલ્પ વિશેનાં પંદર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેની અઢી કરોડ કરતાં પણ વધારે પ્રત વેચાઈ ગઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== | == પૂર્વભૂમિકા: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મને આ પુસ્તકમાંથી શું મળશે? મની મૅનેજમેન્ટ વિશે શીખવા તૈયાર થઈ જાઓ. | મને આ પુસ્તકમાંથી શું મળશે? મની મૅનેજમેન્ટ વિશે શીખવા તૈયાર થઈ જાઓ. | ||
Line 52: | Line 40: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અગત્યના મુદ્દાઓ: == | == અગત્યના મુદ્દાઓ: == | ||
=== ૧. આજેમની પાસે પૈસો છે એ લોકો પૈસા માટે કામ નથી કરતા. === | === ૧. આજેમની પાસે પૈસો છે એ લોકો પૈસા માટે કામ નથી કરતા. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 155: | Line 143: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== | ==  સારાંશ: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તો આપણે રૉબર્ટ કિઓસાકીના રિચ ડૅડ અને પૂઅર ડૅડ બંને પાસેથી અમીર બનવા વિશે છ અગત્યના પાઠ શીખ્યા. યાદ રાખો કે કિઓસાકી પોતાનું કરોડો ડૉલરનું સામ્રાજ્ય ઊભું કરી શક્યા એના પાયામાં આ કેળવણી જ હતી. | તો આપણે રૉબર્ટ કિઓસાકીના રિચ ડૅડ અને પૂઅર ડૅડ બંને પાસેથી અમીર બનવા વિશે છ અગત્યના પાઠ શીખ્યા. યાદ રાખો કે કિઓસાકી પોતાનું કરોડો ડૉલરનું સામ્રાજ્ય ઊભું કરી શક્યા એના પાયામાં આ કેળવણી જ હતી. | ||
Line 190: | Line 178: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== | ==  અવતરણો: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
1. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો પૈસા કમાવા માટે જાતે મજૂરી કરે છે. પૈસાદાર લોકો માટે પૈસો જ નવો પૈસો પેદા કરી આપે છે. | 1. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો પૈસા કમાવા માટે જાતે મજૂરી કરે છે. પૈસાદાર લોકો માટે પૈસો જ નવો પૈસો પેદા કરી આપે છે. |