Sapiens: Difference between revisions

110 bytes added ,  16:12, 27 August 2023
no edit summary
(Created page with "  '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''   {{BookCover |cover_image = File:Sapiens-Title.jpg |title = Sapiens: A Brief History of Humankind
Yuval Noah Harari
{{larger| સેપિયન્સ : માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ}}
{{x...")

No edit summary
Line 139: Line 139:
=== ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. ===
=== ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
ખોંખારીને કહીએ તો, એલ્ગોરિધમ્સની વધતી જતી તાકાત, પૃથ્વી ગ્રહના શાસકોના રૂપમાં  આપણી સ્થિતિને ખતરામાં મૂકે છે.
આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે.
તેની સામે આપણને એક વ્યૂહરચનાની જરૂર છે, પરંતુ કેવી?
તો, આપણે એ જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું.
એક વિચાર એવો છે કે આપણે ટેકનોલોજી સાથે ભળી જવું જોઈએ, જેથી તેની સાથે કદમ મિલાવી શકીએ. તેને ટેકનો-હ્યુમનિઝમ કહેવામાં આવે છે. ટેકનોલોજી સાથે ભળી જઈને, આપણે એલ્ગોરિધમની તાકાતનો સામનો કરી શકીશું.
આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે.
આની શરૂઆત થઈ ચૂકી છે. યુએસનું સૈન્ય એક ‘એટેન્શન હેલ્મેટ’ વિકસાવી રહ્યું છે. આ હેલ્મેટ લાંબા ગાળા સુધી વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૈનિકોના મગજના ચોક્કસ ભાગોમાં વિદ્યુત સંકેતો મોકલે છે. આ ખાસ સૈનિકો, જેમ કે સ્નાઇપર્સ અથવા ડ્રોન ઓપરેટરો, એલ્ગોરિધમ્સની જેમ જ વિશ્વસનીય બનશે.
આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે.
જે પ્રકારના ટેકનોલોજીકલ અપગ્રેડ્સ આપણને ઉપલબ્ધ હશે, તેમાં નિઃશંકપણે આપણી રાજકીય અને આર્થિક જરૂરિયાતોની અસર હશે પ્રતિબિંબિત કરશે. ‘એટેન્શન હેલ્મેટ’ને હવે ભંડોળ મળી રહ્યું છે કારણ કે તેના સ્પષ્ટ લશ્કરી સૂચિતાર્થો છે.
આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ.
પરંતુ તેનો એક ગેરલાભ છે. જો આપણે માત્ર આર્થિક રીતે ઉપયોગી ટેકનોલોજીમાં રોકાણ કરીશું, તો આપણે ઓછા સહાનુભૂતિશીલ લોકો બનીશું. છેવટે, વિકાસના અર્થતંત્ર પ્રતિ સહાનુભૂતિનો ઉપયોગ શું?
વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે ખાસ કરીને ધર્મને.
એક બીજી વિચારધારા કહે છે કે આપણે અળગા થઈ જવું જોઈએ અને એલ્ગોરિધમ્સને તેમનું કામ કરવા દેવું જોઈએ. આને ડેટાવાદ (dataism) કહે છે.
આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ.
ડેટાવાદનો દાવો છે કે જે કંઈ બધું અસ્તિત્વમાં છે, તે કાં તો ડેટા છે અથવા ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે અથવા એલ્ગોરિધમ છે. સૂર્યની સ્થિતિ હોય, કોઈ વ્યક્તિનું રાજકીય વલણ હોય કે તમારા પ્રેમીનું ભગ્ન  હૃદય હોય, તે બધું માત્ર ડેટા છે.
જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર જ વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ.
હકીકતમાં, એક કમ્પ્યુટર અથવા Google જેમ, મનુષ્યો માત્ર ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે. આપણે પ્રાપ્ત ડેટાને પ્રોસેસ કરીએ છીએ અને નિર્ણયો લેવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, કરિયાણાની ખરીદી ભૂખ, હવામાન, સમય અથવા અન્ય અસંખ્ય પરિબળો પર આધાર રાખે છે.
ડેટાવાદ ઇતિહાસને માત્ર એક પ્રક્રિયા તરીકે જ સમજે છે, જેના દ્વારા આપણે સતત સુધારેલી ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમનું નિર્માણ કરીએ છીએ. પરિણામે, ડેટાવાદ અનુસાર, વધુ કાર્યક્ષમ ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સનું નિર્માણ કરવું એ માનવ તરીકેની આપણી ફરજ છે.
તેનાથી એક મોટો પ્રશ્ન ઊભો છે: ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સ બનાવવામાં એલ્ગોરિધમ્સ આપણા કરતાં વધુ બહેતર બની જાય તો શું?
તો શું આપણે આપણા પ્રભુત્વને જતું કરવું પડશે? આ એક અસહજ વિચાર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. ===
{{Poem2Open}}
{{Poem2Close}}
=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે.  ===
{{Poem2Open}}
{{Poem2Close}}
=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે ===
{{Poem2Open}}
{{Poem2Close}}

== અંતિમ સારાંશ ==
== અંતિમ સારાંશ ==