8,009
edits
(Created page with "  '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''   {{BookCover |cover_image = File:Sapiens-Title.jpg |title = Sapiens: A Brief History of Humankind
Yuval Noah Harari
{{larger| સેપિયન્સ : માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ}}
{{x...") |
No edit summary |

Line 139: | Line 139: | ||
=== ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. === | === ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે. | |||
તો, આપણે એ જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું. | |||
આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે. | |||
આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે. | |||
આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ. | |||
વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે ખાસ કરીને ધર્મને. | |||
આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ. | |||
જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર જ વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. === | |||
{{Poem2Open}} | |||
{{Poem2Close}} | |||
=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે. === | |||
{{Poem2Open}} | |||
{{Poem2Close}} | |||
=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે === | |||
{{Poem2Open}} | |||
{{Poem2Close}} | |||
== અંતિમ સારાંશ == | == અંતિમ સારાંશ == |