The Diary of a Young Girl: Difference between revisions

()
()
Line 83: Line 83:
===<span style="color: red">૪. ખાવાનું અને દવાઓ. </span>===
===<span style="color: red">૪. ખાવાનું અને દવાઓ. </span>===
{{Poem2Open}}
{{Poem2Open}}
એકના એક લોકો સાથે દિવસોના દિવસો રહેવાનુહોય,એટલે માનસિક તંગદિલીથી દૂર રહેવું અશક્ય હતું. પણ એ સિવાયનાં બીજાં પણ કારણો હતાં જે એમના જીવનની અનિશ્ચિતતા અને ચિંતાઓમાં ઉમેરો કરતાં હતાં, જેમાં ખોરાક અને સ્વાસ્થ ખાસ હતાં, જે બંને પરિવારો માટે સતત ચિંતાનાવિષયો હતા. ઉપરથી એ બંનેમાંથીએકે ઉપર એમનું નિયંત્રણ ન હતું.   
એકના એક લોકો સાથે દિવસો ના દિવસો રહેવાનુ હોય, એટલે માનસિક તંગદિલીથી દૂર રહેવું અશક્ય હતું. પણ એ સિવાયના બીજાં પણ કારણો હતા જે એમના જીવનની અનિશ્ચિતતા અને ચિંતાઓમાં ઉમેરો કરતાં હતાં, જેમાં ખોરાક અને સ્વાસ્થ ખાસ હતા, જે બંને પરિવારો માટે સતત ચિંતાના વિષયો હતા. ઉપરથી એ બંનેમાંથી એકે ઉપર એમનું નિયંત્રણ ન હતું.   
શરૂઆતમાં જ,૧૯૪૨ના ઑક્ટોબરમાં,ઍનીના પિતા માંદા પડ્યા. એમને ઓરી નીકળ્યાં હોય એવું લાગ્યું, પણ ડૉક્ટર પાસે તો જવાનો સવાલ જ ન હતો. આ પરિસ્થિતિએ એમના જીવનની અનિશ્ચિતતા ઉપર ફરી ધ્યાન દોર્યું.ઍનીને તો એક જ આશા હતી કે એમનાં મા જે ઉપાય કરતાં હતાં,એમને વધારેમાં વધારે પરસેવો થાય એનો પ્રયત્ન કરતાં હતાં, તે ઉપાય અહીં કામ લાગી જાય. શરદી, ઉધરસ, ઓરી, તાવ. જેમ-જેમ સમય પસાર થતો ગયો, એમ-એમ કોઈ પણ પ્રકારની માંદગી ચિંતાનું કારણ બની જતી હતી.અને ઍસ્પિરિન,કોડીન અને વલિઅરિઅનડ્રૉપસ, જેવી દવાઓ ધણી કીમતી ગણાતી હતી.
શરૂઆતમાં જ, ૧૯૪૨ના ઑક્ટોબરમાં, ઍનીના પિતા માંદા પડ્યા. એમને ઓરી નીકળ્યા હોય એવું લાગ્યું, પણ ડૉક્ટર પાસે તો જવાનો સવાલ જ ન હતો. આ પરિસ્થિતિએ એમના જીવનની અનિશ્ચિતતા ઉપર ફરી ધ્યાન દોરયું. ઍનીને તો એક જ આશા હતી કે એમનાં મા જે ઉપાય કરતાં હતાં, એમને વધારેમાં વધારે પરસેવો થાય એનો પ્રયત્ન કરતાં હતા, તે ઉપાય અહીં કામ લાગી જાય. શરદી, ઉધરસ, ઓરી, તાવ. જેમ-જેમ સમય પસાર થતો ગયો, એમ-એમ કોઈ પણ પ્રકારની માંદગી ચિંતાનું કારણ બની જતી હતી. અને ઍસ્પિરિન, કોડીન અને વલિઅરિઅન ડ્રૉપસ, જેવી દવાઓ ધણી કીમતી ગણાતી હતી.
બીજી બાજુ, ખોરાકનું પણ કઈ નક્કી નહીં, એની અનિયમિતતા તો ખરી જ, સાથે વિવિધતા પણ નહીં. એવું ઘણી વાર બનતું કે ખાવાની સામગ્રીમાં એક-બે વસ્તુ વધારે આવી જાય, તો સવાર, બપોર, સાંજ એજ ખાવી પડે. એક નહીં તો બીજી રીતે બનેલાંબટાકાં તો લગભગ દરેક ટંકે હોય, જે કોઈક વાર બગડેલાં પણ હોય.  
બીજી બાજુ, ખોરાકનું પણ કઈ નક્કી નહીં, એની અનિયમિતતા તો ખરી જ, સાથે વિવિધતા પણ નહીં. એવું ઘણી વાર બનતું કે ખાવાની સામગ્રીમાં એક-બે વસ્તુઓ વધારે આવી જાય, તો સવાર, બપોર, સાંજ એજ ખાવી પડે. એક નહીં તો બીજી રીતે બનેલાં બટાકાં તો લગભગ દરેક ટંકે હોય, જે કોઈક વાર બગડેલાં પણ હોય.  
એક વાર અછતનાસમયે એમની પાસે માત્ર લેટિસ જ હતા. એટલે સવાર-સાંજ લેટિસ-----ઉકળેલાલેટિસ,કાચાલેટિસ, અને બગડેલાં, બેસ્વાદ બટાકાં સાથે લેટિસ.  
એક વાર અછતના સમયે એમની પાસે માત્ર લેટિસ જ હતા. એટલે સવાર-સાંજ લેટિસ-----ઉકળેલા લેટિસ, કાચા લેટિસ, અને બગડેલા, બેસ્વાદ બટાકા સાથે લેટિસ.  
ફ્રેન્ક અને વાન ડાનપરિવારો કાળા બજારની રાશનનીકુપનોખરીદતા હતા, પણ એની કિંમત બદલાતી રહેતી. એમના ભરોસાપાત્ર મિત્રો એમનું ખાવાનું ખરીદીને એમને પહોંચાડવા તૈયાર હતા, પણ પૈસાની સતત ચિંતા હતી.
ફ્રેન્ક અને વાન ડાન પરિવારો કળા બજારની રાશનની કુપનો ખરીદતા હતા, પણ એની કિંમત બદલાતી રહેતી. એમના ભરોસાપાત્ર મિત્રો એમનું ખાવાનું ખરીદીને એમને પહોંચાડવા તૈયાર હતા, પણ પૈસાની સતત ચિંતા હતી.
વરસગાંઠોનેઅને તેહવારોનેમાણવામાંથોડી છૂટ લેવાતી હતી.અનેક્સમાંરહેતા લોકો થોડી ખાંડ બચાવીને રાખતા અને એમાથી તે દિવસે કઈક ગળું બનાવતા, અથવાતો દહીંનો વાટકો ભેટ આપતા. બેપ અને મઈપપણ એ દિવસે કંઈ ખાવા-પીવાનું લઈને આવતા, જેમ કે મોટાઓ માટે એક-એક બિઅરની બાટલી.  
વરસગાંઠોને અને તેહવારોને માણવામાં થોડી છૂટ લેવાતી હતી. અનેક્સમાં રહેતા લોકો થોડી ખાંડ બચાવીને રાખતા અને એમાથી તે દિવસે કઈક ગળું બનાવતા, અથવા તો દહીંનો વાટકો ભેટ આપતા. બેપ અને મઈપ પણ એ દિવસે કઈ ખાવા-પીવાનું લઈને આવતા, જેમ કે મોટાઓ માટે એક-એક બિઅરની બાટલી.  
બહારથી ખાવાનું આવે એમાંબીજાંજોખમો તો ખરા જ. ૫૦ પાઉન્ડનોકઠોળનો થેલો એ દાદર ઉપરથી ખેચીને લઈ જવાનો સહેલું ન હતું. એને જો એ થેલો ફાટી જાય, તો  વેરતાકઠોળના અવાજથી બધુ ગાજી ઊઠે. ૧૯મી નવેમ્બર, ૧૯૪૨ની ડાયરીની નોંધ પ્રમાણે એવું જ બન્યું હતું. પીટરમાળિયામાં થેલો મૂકવા જતો હતો અને એ ફાટી ગયો;બધા કઠોળના દાણા દાદર પર વેરાવા માંડ્યા;બીજા બધાને થયું કે મકાન તૂટવામાંડ્યુ છે! બધા દિવસો સુધી રડ્યાંખડ્યાંકઠોળનાદાણાઓ દાદર ઉપરથી વીણતા હતા. સદનસીબેઆ વાત બહુ આગળ વધી. નવેમ્બરના મધ્ય સુધીમાં શ્રી ફ્રેન્કનીતબિયતમાં સુધારો થયો હતો, અને અનેક્સમાં એક બીજું વ્યક્તિરહેવા માટે આવ્યું.  
બહારથી ખાવાનું આવે એમાં બીજાં જોખમો તો ખરા જ. ૫૦ પાઉન્ડનો કઠોળનો થેલો એ દાદર ઉપરથી ખેચીને લઈ જવાનો સહેલું ન હતું. એને જો એ થેલો ફાટી જાય, તો  વેરતા કઠોળના અવાજથી બધુ ગાજી ઉઢે. ૧૯મી નવેમ્બર, ૧૯૪૨ની ડાયરીની નોંધ પ્રમાણે એવું જ બન્યું હતું. પીટર માળિયામાં થેલો મૂકવા જતો હતો અને એ ફાટી ગયો; બધા કઠોળના દાણાઓ દાદર ઉપરથી નીચે ગબડવા માંડ્યા; બીજા બધાને થયું કે મકાન તૂટવા માંડ્યુ છે! બધા દિવસો સુધી રડ્યાંખડ્યાં કઠોળના દાણાઓ દાદર ઉપરથી વીણતા હતા. સદનસીબે આ વાત બહુ આગળ ના વધી. નવેમ્બરના મધ્ય સુધીમાં શ્રી ફ્રેન્કની તબિયતમાં સુધારો થયો હતો, અને અનેક્સમાં એક બીજું વ્યક્તિ રહેવા માટે આવ્યું.  
{{Poem2Close}}
{{Poem2Close}}