8,009
edits
(→) |
(→) |
||
Line 60: | Line 60: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
===<span style="color: red">ધ સિક્રેટ અનેક્સ.</span>=== | ===<span style="color: red">૨. ધ સિક્રેટ અનેક્સ.</span>=== | ||
{{Poem2Open}}ધ સિક્રેટ અનેક્સમાં ફ્રેન્ક કુટુંબ એકલું ન હતું. એક અઠવાડીયામાં-----ડાયરીમાં આપેલા નામ પ્રમાણે-----વાન ડાન પરિવાર પણ ત્યાં રહેવા આવ્યું. (ડાયરીમાં ઍનીએ ઉપનામોનો ઉપયોગ કર્યો છે.) એ કુટુંબમાં ત્રણ જણા હતા: શ્રી અને શ્રીમતી વાન ડાન અને એમનો તરુણ વયનો દીકરો, પીટર. શ્રી વાન ડાન ઍનીના પિતા, આટો ફ્રેન્કના સહકર્મચારી હતા. | {{Poem2Open}}ધ સિક્રેટ અનેક્સમાં ફ્રેન્ક કુટુંબ એકલું ન હતું. એક અઠવાડીયામાં-----ડાયરીમાં આપેલા નામ પ્રમાણે-----વાન ડાન પરિવાર પણ ત્યાં રહેવા આવ્યું. (ડાયરીમાં ઍનીએ ઉપનામોનો ઉપયોગ કર્યો છે.) એ કુટુંબમાં ત્રણ જણા હતા: શ્રી અને શ્રીમતી વાન ડાન અને એમનો તરુણ વયનો દીકરો, પીટર. શ્રી વાન ડાન ઍનીના પિતા, આટો ફ્રેન્કના સહકર્મચારી હતા. | ||
ઓપેક્ટામાં ચુનીંદા વ્યક્તિઓને આ અનેક્સની અને એના રહીશોની જાણ હતી. એ હતા----આ ધંધો કરનાર શ્રી ક્લાઇમેન અને શ્રી ક્વિગલર, અને બે સેક્રેટરીઓ, હર્મિન અને ઇલિઝબીથ. ઍની એમને મઈપ અને બેપના નામથી સંબોધે છે. આટલા જ લોકો ફ્રેન્ક અને વાન ડાન પરિવારોના સંપર્કમાં હતા, બહારની દુનિયા સાથે એમને જોડતી એક માત્ર કડી. એ લોકો એમને ખાવાનું, પુસ્તકો અને બીજી સરસામગ્રી આપી જતાં. | ઓપેક્ટામાં ચુનીંદા વ્યક્તિઓને આ અનેક્સની અને એના રહીશોની જાણ હતી. એ હતા----આ ધંધો કરનાર શ્રી ક્લાઇમેન અને શ્રી ક્વિગલર, અને બે સેક્રેટરીઓ, હર્મિન અને ઇલિઝબીથ. ઍની એમને મઈપ અને બેપના નામથી સંબોધે છે. આટલા જ લોકો ફ્રેન્ક અને વાન ડાન પરિવારોના સંપર્કમાં હતા, બહારની દુનિયા સાથે એમને જોડતી એક માત્ર કડી. એ લોકો એમને ખાવાનું, પુસ્તકો અને બીજી સરસામગ્રી આપી જતાં. |