The Diary of a Young Girl: Difference between revisions

()
()
Line 93: Line 93:


===<span style="color: red">૫. શ્રી ડસલને મળો</span>===
===<span style="color: red">૫. શ્રી ડસલને મળો</span>===
{{Poem2Open}}નવેમ્બરમાં,ધ સિક્રેટઅનેક્સમાં થોડા મહિનાઓ ગાળ્યા પછી બધાને એમ થયું કે હજી એક જણ અહીં રહી શકે એવું છે. ભગવાન જાણે કેટલાય લોકો હશે જેમને આવ આશ્રયસ્થાનની જરૂર હશે. એટલે વાન ડાન અને ફ્રેન્ક દંપતીઓએ બેસીને નક્કી કરવાનું રહ્યું કે કોને અહીં રહેવા બોલાવવો.
{{Poem2Open}}નવેમ્બરમાં, ધ સિક્રેટ અનેક્સમાં થોડા મહિનાઓ ગાળ્યા પછી બધાને એમ થયું કે હજી એક જણ અહીં રહી શકે એવું છે. ભગવાન જાણે કેટલાય લોકો હશે જેમને આવ આશ્રયસ્થાનની જરૂર હશે. એટલે વાન ડાન અને ફ્રેન્ક દંપતીઓએ બેસીને નક્કી કરવાનું રહ્યું કે કોને અહીં રહેવા બોલાવવો.
થોડા વિચારવિમર્શ પછી એક ડેન્ટિસ્ટ,ઍલ્બર્ટડસલને આનો લાભ આપવાનું નક્કી થયું. એ સ્વભાવે શાંત અને સોહામણા હતા-----અહીં રહેતા બીજા બધા સાથે ભળી જાય એવા.માર્ગો,નીચે,ઍની સાથે રૂમમાં સૂતી હતી, એને બદલે એને ઉપર, એક ફોલ્ડિંગ ખાટલામાં,સૂવા મોકલી. શ્રી ડસલ એની જગ્યાએ સૂવાના હતા.  
થોડા વિચારવિમર્શ પછી એક ડેન્ટિસ્ટ, ઍલ્બર્ટ ડસલને આનો લાભ આપવાનું નક્કી થયું. એ સ્વભાવે શાંત અને સોહામણા હતા-----અહીં રહેતા બીજા બધા સાથે ભળી જાય એવા. માર્ગો, નીચે, ઍની સાથે રૂમમાં સૂતી હતી, એને બદલે એને ઉપર, એક ફોલ્ડિંગ ખાટલામાં, સુવા મોકલી. શ્રી ડસલ એની જગ્યાએ સુવાના હતા.  
શ્રી ડસલનવેમ્બરની ૧૭મીએ આવ્યા. જેવા એ અનેક્સમાંઅંદર આવ્યા એ જોતાં રહી ગયા: ફ્રેન્ક અને વાન ડાનપરિવારોજમવાનાં ટેબલની આસપાસ ભેગા થયા હતા,પછી એમને કૉફિ અને ફૉન્યૅકનો કપ આપીને એમનું સ્વાગત કર્યું. દસલે જણાવ્યું કે ફ્રેન્ક કુટુંબે જે વાત વહેતી મૂકી હતી કે એ સરહદ પાર કરીને બેલ્જિયમપહોચી ગયા છે, એ બધાએ સાચી માની લીધી હતી. થોડા સ્વસ્થ થયા એટલે એમણે બધી વાત કરી, કયાં-કયાં મિત્રો એસએસને હાથ લાગી ગયા છે એ કહ્યું. એમણે કહ્યું કે રોજ રાતે એ લોકો એક યાદી લઈને આવે છે, ઘેર ઘેર ફરીને અમુક લોકોના નામ દઈને એમને શોધે છે, અને પછી આખા પરિવારને લઈ જાય છે.  
શ્રી ડસલ નવેમ્બરની ૧૭મીએ આવ્યા. જેવા એ અનેક્સમાં અંદર આવ્યા એ જોતાં રહી ગયા: ફ્રેન્ક અને વાન ડાન પરિવારો જમવાન ટેબલની આસપાસ ભેગા થયા હતા, પછી એમને કૉફિ અને ફૉન્યૅકનો કપ આપીને એમનું સ્વાગત કર્યું. ડસલે જણાવ્યું કે ફ્રેન્ક કુટુંબે જે વાત વહેતી મૂકી હતી કે એ સરહદ પાર કરીને બેલ્જિયમ પહોચી ગયા છે, એ બધાએ સાચી માની લીધી હતી. થોડા સ્વસ્થ થયા એટલે એમણે બધી વાત કરી, કયાં-કયાં મિત્રો એસએસને હાથ લાગી ગયા છે એ કહ્યું. એમણે કહ્યું કે રોજ રાતે એ લોકો એક યાદી લઈને આવે છે, ઘેર ઘેર ફરીને અમુક લોકોના નામ દઈને એમને શોધે છે, અને પછી આખા પરિવારને લઈ જાય છે.    
એસએસએ ધરપકડ કરેલા લોકોની લાઈનો તો અનેક્સમાંથીઍનીએ પણ જોઈ હતી.  સ્ત્રી, પુરુષ, બાળકો, માંદા અને વૃદ્ધ વ્યક્તિ-----બધાને એમણે પસાર થતાં જોયા હતા. અમુક તો ચાલી પણ ન શકે એવી હાલતમાં, તો પણ એમને મારતા-મારતા લઈ જવાતા હતા.  
એસએસએ ધરપકડ કરેલા લોકોની લાઈનો તો અનેક્સમાંથી ઍનીએ પણ જોઈ હતી.  સ્ત્રી, પુરુષ, બાળકો, માંદા અને વૃદ્ધ વાયક્તિઓ -----બધાને એમણે પસાર થતાં જોયા હતા. અમુક તો ચાલી પણ ન શકે એવી હાલતમાં, તો પણ એમને મારતા-મારતા લઈ જવાતા હતા.  
ઍનીલખે છે કે એ હસેતો પણ પાછળથી એમને એનો ઘણો અફસોસ થાય. એમના મિત્રોની શી દશા હશે, એ મારી ગયા હશે કે એનાથી પણ ખરાબ જીવન જીવી રહ્યાં હશે? એ આવી પરિસ્થિતિમાં હસી કેમ શકે? પણ એ આખો દિવસ પથારીમાં પડ્યાં-પડ્યાંરડી તો ના શકે ને? એ ગમે તે કરે, પણ આગળ એમના નસીબમાંશું છે, એમના સગાં-સંબંધીઓના નસીબમાં શું છે, એ વાતનો ભાર એમના મગજ ઉપર સતત રહેતો. પણ એમને ધ સિક્રેટઅનેક્સને મેલંકલિઅનેક્સમાંનહોતી ફેરવી દેવી.  
ઍની લખે છે કે એ હસે તો પણ પાછળથી એમને એનો ઘણો અફસોસ થાય. એમના મિત્રોની શી દશા હશે, એ મારી ગયા હશે કે એનાથી પણ ખરાબ જીવન જીવી રહ્યાં હશે? એ આવી પરિસ્થિતિમાં હસી કેમ શકે? પણ એ આખો દિવસ પથારીમાં પડ્યાં-પડ્યાં રડી તો ના શકે ને? એ ગમે તે કરે, પણ આગળ એમના નસીબમાં શું છે, એમના સગાં-સંબંધીઓના નસીબમાં શું છે, એ વાતનો ભાર એમના મગજ ઉપર સતત રહેતો. પણ એમને ધ સિક્રેટ અનેક્સને મેલંકલિ અનેક્સમાં નહોતી ફેરવી દેવી.  
વળી શ્રી ડસલ લગતા હતા એટલા સરળ ન હતા. પહેલા થોડા દિવસ તો બધુ બરાબર ચાલ્યું, પણ પછી એમનું સાચું ચારિત્ર બહાર આવ્યું: એ શિસ્તતાનો આગ્રહ રાખતા અને એ અંગે એમને ભાષણો આપવાની ટેવ પણ હતી. શ્રીમતી ફ્રેન્કકહે કે ના કહે, પણ એ ઍનીના દરેક ખરાબ વર્તનનો અહેવાલ એમને આપી દેતા. એટલેશ્રી ડસલની વઢ ખાધા પછી ઍનીએએમની માંનો ઠપકો પણ સાંભળવો પડતો. ઍનીશ્રી ડસલને “હિઝએક્સલન્સી” કહીને સંબોધવાનું શરૂ કર્યું.  
વળી શ્રી ડસલ લગતા હતા એટલા સરળ ન હતા. પહેલા થોડા દિવસ તો બધુ બરાબર ચાલ્યું, પણ પછી એમનું સાચું ચારિત્ર બહાર આવ્યું: એ શિસ્તતાનો આગ્રહ રાખતા અને એ અંગે એમને ભાષણો આપવાની ટેવ પણ હતી. શ્રીમતી ફ્રેન્ક કહે કે ના કહે, પણ એ ઍનીના દરેક ખરાબ વર્તનનો અહેવાલ એમને આપી દેતા. એટલે શ્રી ડસલની વઢ ખાધા પછી ઍનીએ એમની માંનો ઠપકો પણ સાંભળવો પડતો. ઍની શ્રી ડસલને “હિઝ એક્સલન્સી” કહીને સંબોધવાનું શરૂ કર્યું.  
પછી રાતે ઍનીનેએમના અનેક દુષ્કર્મોઅને વધારે ગંભીર સ્વરૂપ આપેલી એમની  ખામીઓ ઉપર વિચાર કરવા એકલી છોડી દેતા. એ યાદી એવી બનતી કે ઍનીનેસમજણ નહોતી પડતી કે એ હસે કે રડે. એ જાણતા હતા કે એ ખામીરહિત તો નહોતા, અને એમને પોતાને સુધરવા માટે મહેનત કરવાની તૈયારી પણ હતી. પણ ચારે બાજુથી અને સતત ચાલતી આ કચકચ એમને અન્યાયી લગતી હતી. તો પણ બધુ બહુ વસમું ન હતું,એક અઠવાડિયામાં તો હનકા અને સેન્ટ નિકોલસડે આવશે.  
પછી રાતે ઍનીને એમના અનેક દુષ્કર્મો અને વધારે ગંભીર સ્વરૂપ આપેલી એમની  ખામીઓ ઉપર વિચાર કરવા એકલી છોડી દેતા. એ યાદી એવી બનતી કે ઍનીને સમજણ નહોતી પડતી કે એ હસે કે રડે. એ જાણતા હતા કે એ ખમીરહિત તો નહોતા, અને એમને પોતાને સુધરવા માટે મહેનત કરવાની તૈયારી પણ હતી. પણ ચારે બાજુથી અને સતત ચાલતી આ કચકચ એમને અન્યાયી લગતી હતી. તો પણ બધુ બહુ વસમું ન હતું, એક અઠવાડિયામાં તો હનકા અને સેન્ટ નિકોલસ ડે આવશે.  
{{Poem2Close}}
{{Poem2Close}}