The Diary of a Young Girl: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 104: Line 104:
===<span style="color: red">૬. રાતે થયો એક અવાજ </span>===
===<span style="color: red">૬. રાતે થયો એક અવાજ </span>===
{{Poem2Open}}અનેક્સના રહીશોને બે વાતનો સતત ડર રહેતો. પહેલો ડર એ કે દિવસ દરમિયાન જે અવાજ થાય એને વખારમાં કામ કરતાં કાર્યકરોમાંથી કોઈ સાંભળી લે અને તપસ કરે. અને બીજો ડર ચોરોનો.
{{Poem2Open}}અનેક્સના રહીશોને બે વાતનો સતત ડર રહેતો. પહેલો ડર એ કે દિવસ દરમિયાન જે અવાજ થાય એને વખારમાં કામ કરતાં કાર્યકરોમાંથી કોઈ સાંભળી લે અને તપસ કરે. અને બીજો ડર ચોરોનો.
યુદ્ધ લંબાયું, એને એમસ્ટરડેમમાં ચોરીઓની માત્ર વધવા માંડી. શક્ય હતું કે તમે બહારથી ઘેર પાછા આવો ત્યારે તમારો બધો સરસામાન ચોરાઈ ગયો હોય, એટલે લોકો ઘર સૂનું મૂકીને બહાર જતાં પણ બનતા હતા. ઓપેક્ટાનું મકાન તો પાછું વખાર અને વ્યાવસાયિક કાર્યાલય, અને રહેણાંકીયમકાનોથી થોડું છેટે હતું, એટલે એમાં એકથી વધારે વાર ચોરી થઈ હતી.
યુદ્ધ લંબાયું, એને એમસ્ટરડેમમાં ચોરીઓની માત્ર વધવા માંડી. શક્ય હતું કે તમે બહારથી ઘેર પાછા આવો ત્યારે તમારો બધો સરસામાન ચોરાઇ ગયો હોય, એટલે લોકો ઘર સૂનું મૂકીને બહાર જતાં પણ બિનતા હતા. ઓપેક્ટાનું મકાન તો પાછું વખાર અને વ્યાવસાયિક કાર્યાલય, અને રહેણાંકીય મકાનોથી થોડું છેટે હતું, એટલે એમાં એક થી વધારે વાર ચોરીઓ થઈ હતી.
૧૯૪૩ના માર્ચની ૨૫મી તારીખની આસપાસ એમાં પહેલીવાર ચોરી થઈ. રાત હતી, અને પીટરે નીચે આવીને શ્રી ફ્રેંકના કાનમાં કહ્યું કે પીપડુંપડ્યાનો અવાજ આવ્યો હતો અને કોઈ વખારનું બારણું ખોલવાનો પ્રયત્ન કરતું હોય એવું લાગે છે.  
૧૯૪૩ના માર્ચની ૨૫મી તારીખની આસપાસ એમાં પહેલીવાર ચોરી થઈ. રાત હતી, અને પીટરે નીચે આવીને શ્રી ફ્રેંકના કાનમાં કહ્યું કે પીપડું પડ્યાનો અવાજ આવ્યો હતો અને કોઈ વખારનું બારણું ખોલવાનો પ્રયત્ન કરતું હોય એવું લાગે છે.  
પાછી એ રાતે શ્રી વાન ડાનને થોડી ઉધરસ પણ હતી. એટલે જ્યારે પીટર અને શ્રી ફ્રેન્ક વખારમાં શું ચાલે છે એ જોવા માટે ધીરેથી નીચે ગયા, ત્યારે બીજા બધા શ્રી વાન ડાનની જોડે હતા અને એ જેટલી વાર ઉધરસ ખાય એટલી વાર બધા ભયભીત થતા. પછી કોઈકને શ્રી વાન ડાનનેકોડીનઆપવાનો વિચાર આવ્યો, અને પછી ત્યાં થોડી શાંતિ છવાઈ.  
પાછી એ રાતે શ્રી વાન ડાનને થોડી ખરાબ ઉધરસ પણ હતી. એટલે જ્યારે પીટર અને શ્રી ફ્રેન્ક વખારમાં શું ચાલે છે એ જોવા માટે ધીરેથી નીચે ગયા, ત્યારે બીજા બધા શ્રી વાન ડાનની જોડે હતા અને એ જેટલી વાર ઉધરસ ખાય એટલી વાર બધા ભયભીત થતા. પછી કોઈકને શ્રી વાન ડાનને કોડીન આપવાનો વિચાર આવ્યો, અને પછી ત્યાં થોડી શાંતિ છવાઈ.    
ઍનીની ભીતિ હતી કે પીટર કે એમના પિતા,બેમાંથી કોઈ પાછું નહીં આવે. પણ એ લોકો પાછા આવી ગયા. એવું લાગતું હતું કે દાદર ઉપર પગલાનો આવાજ સાંભળીને ચોર ભાગી ગયા હતા. પણ એ લોકો માટે ભયભીત થવાનો આ છેલ્લો પ્રસંગ ન હતો.  
ઍનીની ભીતિ હતી કે પીટર કે એમના પિતા, બેમાંથી કોઈ પાછું નહીં આવે. પણ એ લોકો પાછા આવી ગયા. એવું લાગતું હતું કે દાદર ઉપર પગલાનો આવાજ સાંભળીને ચોર ભાગી ગયા હતા. પણ એ લોકો માટે ભયભીત થવાનો આ છેલ્લો પ્રસંગ ન હતો.  
૧૯૪૩માં જ ૨જી મે, રવિવારે,ઍનીએ લખ્યું કે દરેક દિવસ વધારે ચિંતા લઈને ઊગે છે, પછી એ મકાનની અંદરનાઅવાજો ને લીધે હોય, કે બહાર ગોળીબારના અને બૉમનાઅવાજોને લીધે.  
૧૯૪૩માં જ ૨જી મે, રવિવારે, ઍનીએ લખ્યું કે દરેક દિવસ વધારે ચિંતા લઈને ઊગે છે, પછી એ મકાનની અંદરના અવાજો ને લીધે હોય, કે બહાર ગોળીબારના અને બૉમના અવાજોને લીધે.  
મહિનાઓ સુધી યુદ્ધનો કેર વર્તાતોરહ્યો,બૉમનો મારો અને ગોળીબાર વધતા ગયા. વળી ૧૯૪૩નો ઉનાળો બફાઈ જવાય એવો આકરો હતો. તો પણ અનેક્સનારહીશોએ એમનો કચરો તો બળવો જ પડતો, રખેને વખારનાકર્મચારીઓનેએમના અસ્તિત્વના પુરાવા મળી જાય.  
મહિનાઓ સુધી યુદ્ધનો કેર વર્તાતો રહ્યો, બૉમનો મારો અને ગોળીબાર વધતા ગયા. વળી ૧૯૪૩નો ઉનાળો બફાઈ જવાય એવો આકરો હતો. તો પણ અનેક્સના રહીશોએ એમનો કચરો તો બળવો જ પડતો, રખેને વખારના કર્મચારીઓને એમના અસ્તિત્વના પુરાવા મળી જાય.  
લખવાની એમની પ્રવૃત્તિ ઍનીને આ ચિંતાજનક વિચારોથી દૂર રાખતી હતી. એ એમની ડાયરીમાં તો લખતા જ હતા,પણ સાથે સાથેવાર્તાઓ પણ લખતા. એમને મન “ઈવાસડ્રીમ” નામની એમની પરીકથા ઘણી સરસ લખાઈ હતી, જ્યારે “કેડીસ લાઈફ” કઈ ખાસ ન હતી, પણ એના અમુક ભાગો સારા લખાયા હતા. એમને લાગવા માંડ્યુ હતું કે એમને માટે પત્રકારનો વ્યવસાય બરાબર રહેશે; જો કે લખવામાં પૂરતી કમાણી ન થાય, તો પણ એમણે નક્કી કર્યું હતું કે નવરાશના સમયમાં તો એ લખવાનું રાખશે જ.
લખવાની એમની પ્રવૃત્તિ ઍનીને આ ચિંતાજનક વિચારોથી દૂર રાખતી હતી. એ એમની ડાયરીમાં તો લખતા જ હતા, પણ સાથે સાથે વાર્તાઓ પણ લખતા. એમને મન “ઈવાસ ડ્રીમ” નામની એમની પરીકથા ઘણી સરસ લખાઈ હતી, જ્યારે “કેડીસ લાઈફ” કઈ ખાસ ન હતી, પણ એના અમુક ભાગો સારા લખાયા હતા. એમને લાગવા માંડ્યુ હતું કે એમને માટે પત્રકારનો વ્યવસાય બરાબર રહેશે; જો કે લખવામાં પૂર્તિ કમાણી ન થાય, તો પણ એમણે નક્કી કર્યું હતું કે નવરાશના સમયમાં તો એ લખવાનું રાખશે જ.
ઍનીનેએમના મા અને શ્રીમતી વાન ડાનજેવુજીવન સહેજે નહોતું જોઈતું ----જીવનભાર કામ કરો અને પછી ભુલાઈ જાવ. એમને એવું લાગતું હતું કે એમની લખવાની ક્ષમતા ભગવાનની જ દેન હતી, અને એ એનો ઉપયોગ પોતાની વાત કરવા માટે અને દુનિયામાં બદલાવ લાવવા માટે કરશે.  
ઍનીને એમના મા અને શ્રીમતી વાન ડાન જેવુ જીવન સહેજે નહોતું જોઈતું ----જીવનભાર કામ કરો અને પછી ભુલાઈ જાવ. એમને એવું લાગતું હતું કે એમની લખવાની ક્ષમતા ભગવાનની જ દેન હતી, અને એ એનો ઉપયોગ પોતાની વાત કરવા માટે અને દુનિયામાં બદલાવ લાવવા માટે કરશે.  
{{Poem2Close}}
{{Poem2Close}}


Navigation menu