The Diary of a Young Girl: Difference between revisions

()
()
Line 146: Line 146:


==<span style="color: red">છેલ્લે સંક્ષિપ્તમાં</span>==
==<span style="color: red">છેલ્લે સંક્ષિપ્તમાં</span>==
{{Poem2Open}}“ધ ડાયરી ઑફ એ યંગગર્લ” ઇતિહાસના એક અઘોર કાળમાં એક યુવતીના જીવનનો મર્મભેદક અને કાલાતીત વૃત્તાંત છે. ઍનીફ્રેન્કનીડાયરીમાંહૉલકાસ્ટનું અદ્વિતીય અને પ્રમાણભૂત વર્ણન છે, અને સાથે સાથેએ વિપદમાં પણ આશા, હિમ્મત અને સ્થિતિસ્થાપકતા કાયમ રાખવાની માનવીની ક્ષમતાનેબિરદાવેપણ છે. દુઃખની વાત છે કે ઍનીઅને એના પરિવારને ૧૯૪૪માં નાઝીઓએ શોધી કાઢ્યા, અને કૉન્સેન્ટ્રેશનકૅમ્પમાં એમનું મૃત્યુ થયું. જો કે એમની ડાયરી બચી ગઈ અને એ વ્યક્તિગત જીવન ઉપર હૉલકાસ્ટનીઅસરોનું ચિન્હ બની ગઈ.  
{{Poem2Open}}“ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ” ઇતિહાસના એક અઘોર કાળમાં એક યુવતીના જીવનનો મર્મભેદક અને કાલાતીત વૃતાંત છે. ઍની ફ્રેન્કની ડાયરીમાં હૉલકાસ્ટનું અદ્વિતીય અને પ્રમાણભૂત વર્ણન છે, અને સાથે સાથે એ વિપદમાં પણ આશા, હિમ્મત અને સ્થિતિસ્થાપકતા કાયમ રાખવાની માનવીની ક્ષમતાને બિરદાવે પણ છે. દુખની વાત છે કે ઍની અને એના પરિવારને ૧૯૪૪માં નાઝીઓએ શોધી કાઢ્યા, અને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં એમનું મૃત્યુ થયું. જો કે એમની ડાયરી બચી ગઈ અને એ વ્યક્તિગત જીવન ઉપર હૉલકાસ્ટની અસરોનું ચિન્હ બની ગઈ.
બે વરસથી ઉપર,૧૯૪૨ થી ૧૯૪૪,ઍનીફ્રેંકે એમનાં મા-બાપ અને મોટી બહેન, માર્ગો,અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનોદીકરો,પીટર-----સાથેસંતાઈનેકાઢ્યા. ધ સિક્રેટઅનેક્સનાઆઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ,ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા.ઍનીનેએમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડુંમાનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાંહતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયાં હતાં એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરનાપ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું.  
બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું.  
મુખ્ય મુદ્દાઓ:
'''મુખ્ય મુદ્દાઓ:'''
૧. ગુપ્ત જીવન:ઍની,એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનોસમય એમસ્ટરડેમની એક કાર્યાલયનાસિક્રેટઅનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએસંતાઈનેરહેવું પડ્યું હતું.  
૧. ગુપ્ત જીવન: ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું.  
૨. યુવાની તરફ:ઍની યુવાની તરફ જઈરહ્યાંહતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે.  
૨. યુવાની તરફ: ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે.  
૩. યુદ્ધ અને પક્ષપાતોના વિચારો: ઍનીએએમની ડાયરીમાંયુદ્ધ વિષે,યહુદીઓ ઉપરના જુલમોવિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાંલખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે.  
૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો: ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે.  
૪. સપનાં અને આકાંક્ષાઓ:ઍનીલેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાંસપનાંમાં અને આકાંક્ષાઓમાં  આપણને સહભાગી બનાવે છે.
૪. સપનાઓ અને આકાંક્ષાઓ: ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં  આપણને સહભાગી બનવે છે.
૫. વ્યક્તિગ્ત વિકાસ:વાંચકનેઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દૃષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે.  
૫. વ્યક્તિગ્ત વિકાસ: વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે.  
 
{{Poem2Close}}
{{Poem2Close}}