8,009
edits
(→) |
(→) |
||
Line 149: | Line 149: | ||
બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું. | બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું. | ||
'''મુખ્ય મુદ્દાઓ:''' | '''મુખ્ય મુદ્દાઓ:''' | ||
૧. ગુપ્ત જીવન: ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું. | '''૧. ગુપ્ત જીવન:''' ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું. | ||
૨. યુવાની તરફ: ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે. | '''૨. યુવાની તરફ:''' ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે. | ||
૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો: ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે. | '''૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો:''' ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે. | ||
૪. સપનાઓ અને આકાંક્ષાઓ: ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં આપણને સહભાગી બનવે છે. | '''૪. સપનાઓ અને આકાંક્ષાઓ:''' ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં આપણને સહભાગી બનવે છે. | ||
૫. વ્યક્તિગ્ત વિકાસ: વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે. | '''૫. વ્યક્તિગ્ત વિકાસ:''' વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |