The Diary of a Young Girl: Difference between revisions

()
()
Line 60: Line 60:
{{Poem2Close}}
{{Poem2Close}}


===<span style="color: red">૨. સિક્રેટઅનેક્સ.</span>===
===<span style="color: red">ધ સિક્રેટ અનેક્સ.</span>===
{{Poem2Open}}ધ સિક્રેટઅનેક્સમાં ફ્રેન્ક કુટુંબ એકલું ન હતું. એક અઠવાડિયામાં-----ડાયરીમાં આપેલા નામ પ્રમાણે-----વાન ડાન પરિવાર પણ ત્યાં રહેવા આવ્યું. (ડાયરીમાંઍનીએઉપનામોનો ઉપયોગ કર્યો છે.) એ કુટુંબમાં ત્રણ જણા હતા: શ્રી અને શ્રીમતી વાન ડાન અને એમનો તરુણ વયનો દીકરો,પીટર. શ્રી વાન ડાનઍનીના પિતા,આટો ફ્રેન્કનાસહકર્મચારીહતા.  
{{Poem2Open}}ધ સિક્રેટ અનેક્સમાં ફ્રેન્ક કુટુંબ એકલું ન હતું. એક અઠવાડીયામાં-----ડાયરીમાં આપેલા નામ પ્રમાણે-----વાન ડાન પરિવાર પણ ત્યાં રહેવા આવ્યું. (ડાયરીમાં ઍનીએ ઉપનામોનો ઉપયોગ કર્યો છે.) એ કુટુંબમાં ત્રણ જણા હતા: શ્રી અને શ્રીમતી વાન ડાન અને એમનો તરુણ વયનો દીકરો, પીટર. શ્રી વાન ડાન ઍનીના પિતા, આટો ફ્રેન્કના સહકર્મચારી હતા.  
ઓપેક્ટામાં વ્યક્તિઓને આ અનેક્સની અને એના રહીશોની જાણ હતી. એ હતા----આ ધંધો કરનાર શ્રી ક્લાઇમેન અને શ્રી ક્વિગલર, અને બે સેક્રેટરીઓ,હર્મિન અને ઇલિઝબીથ. ઍની એમને મઈપ અને બેપનાનામથીસંબોધે છે. આટલા જ લોકો ફ્રેન્ક અને વાન ડાન પરિવારોના સંપર્કમાં હતા, બહારની દુનિયા સાથે એમને જોડતી એક માત્ર કડી. એ લોકો એમને ખાવાનું, પુસ્તકો અને બીજી સરસામગ્રી આપી જતા.  
ઓપેક્ટામાં ચુનીંદા વ્યક્તિઓને આ અનેક્સની અને એના રહીશોની જાણ હતી. એ હતા----આ ધંધો કરનાર શ્રી ક્લાઇમેન અને શ્રી ક્વિગલર, અને બે સેક્રેટરીઓ, હર્મિન અને ઇલિઝબીથ. ઍની એમને મઈપ અને બેપના નામથી સંબોધે છે. આટલા જ લોકો ફ્રેન્ક અને વાન ડાન પરિવારોના સંપર્કમાં હતા, બહારની દુનિયા સાથે એમને જોડતી એક માત્ર કડી. એ લોકો એમને ખાવાનું, પુસ્તકો અને બીજી સરસામગ્રી આપી જતાં.  
એ કઈ રીતે રહેતા હતા એની વિગતો જોઈએ. એક વાર એ ત્યાં છુપાઈ ગયા, એટલે સિક્રેટઅનેક્સના દરવાજાની દીવાલ ઉપર એક ચોપડીઓનું કબાટ લટકાવીને એને સંતાડી દીધો. એ દરવાજાની પેલી બાજુ એક ઊભો દાદર હતો, જ્યાંથી ઉપરના બે ઓરડાઓમાં જવાતું હતું: એક શ્રી અને શ્રીમતી ફ્રેંકનો ઓરડો અને બીજો ઍની અને માર્ગોનો. એ જ માળમાં એક બાથરૂમ હતો અને એક બીજો નાનો ઓરડો જેમાં માત્ર એક સિંક હતું.  
એ કઈ રીતે રહેતા હતા એની વિગતો જઈએ. એક વાર એ ત્યાં છુપાઈ ગયા, એટલે સિક્રેટ અનેક્સના દરવાજાની દીવાલ ઉપર એક ચોપડીઓનું કબાટ લટકાવીને એને સંતાડી દીધો. એ દરવાજાની પેલી બાજુ એક ઊભો દાદર હતો, જ્યાંથી ઉપરના બે ઓરડાઓમાં જવાતું હતું: એક શ્રી અને શ્રીમતી ફ્રેંકનો ઓરડો અને બીજો ઍની અને માર્ગોનો. એ જ માળમાં એક બાથરૂમ હતી અને એક બીજો નાનો ઓરડો જેમાં માત્ર એક સિંક હતું.  
દાદરથી હજી ઉપર જઈએ તો એ મકાનનો સૌથી ઉપરનો, ત્રીજો માળ આવતો: એક મોટો ઓરડો જેમાં એક ગેસનો ચૂલો અને સિંક હતા. આ રસોડું હતું, અને બધા માટે એ ઉઠવા-બેસવાનો અને લખવા-વાંચવાનો રૂમ પણ હતો; તે ઉપરાંત એ શ્રી અને શ્રીમતી વાન ડાનનો સૂવાનો રૂમ પણ હતો. બાજુના એક નાના ઓરડામાં પીટર માટે એક ખાટલો હતો. આ સૌથી ઉપરના માળમાં સાધનસામગ્રી મૂકી શકાય એવું એક માળિયું પણ હતું.
દાદરથી હજી ઉપર જઈએ તો એ મકાનનો સૌથી ઉપરનો, ત્રીજો માળ આવતો: એક મોટો ઓરડો જેમાં એક ગેસનો ચૂલો અને સિંક હતા. આ રસોડું હતું, અને બધા માટે એ ઉઠવા-બેસવાનો અને લખવા-વાંચવાનો રૂમ પણ હતો; તે ઉપરાંત એ શ્રી અને શ્રીમતી વાન ડાનનો સૂવાનો રૂમ પણ હતો. બાજુના એક નાના ઓરડામાં પીટર માટે એક ખાટલો હતો. આ સૌથી ઉપરના માળમાં સાધનસામગ્રી મૂકી શકાય એવું એક માળિયું પણ હતું.  
આ રહેવાની જગ્યા કઈ બહુ નાની કહેવાય એવી તો ન હતી, અને ઍની જાણતાં હતાં કે સંતાવા માટે આનાથી વધારે સારી જગ્યા નેધરલેંડમાં મળવાની શક્યતા ન હતી,તો પણ ત્યાં રહેવાનુ સહેલું ન હતું. ત્યાં કડક નિયમોપાળવા પડતાં. ઍનીઅને એમના પિતાએબ્લૅકઆઉટ માટે બારીઓના પડદા લગાવ્યા હતા,તો પણ, સહન થાય ત્યાં સુધી તો બારીઓ બંધ જ રાખવી પડતી. બારીની બહાર જોવાનું સદંતર પ્રતિબંધિત હતું. પાણીનો ઉપયોગ, જેમ કે ફ્લશ કરવાનું, કામના ટાઈમ સિવાય કરવું પડતું, જેથી કર્મચારીઓનેગટરમાં જતાં પાણીનો અવાજ ના આવે. ખોટા સમયે કોઈ પણ અવાજ થાય, જેમ કે રેડીઓનો કે ઉધરસ ખાવાનો, તો મોટું સંકટ આવીને ઊભું રહી શકે.  
આ રહેવાની જગ્યા કઈ બહુ નાની કહેવાય એવી તો ન હતી, અને ઍની જાણતાં હતાં કે સંતાવા માટે આનાથી વધારે સારી જગ્યા નેધરલેંડમાં મળવાની શક્યતા ન હતી, તો પણ ત્યાં રહેવાનુ સહેલું ન હતું. ત્યાં કડક નિયમો પાળવા પડતાં. ઍની અને એમના પિતાએ બ્લૅકઆઉટ માટે બારીઓના પડદાં સીવયા હતા, તો પણ, સહન થાય ત્યાં સુધી તો બારીઓ બંધ જ રાખવી પડતી. બારીની બહાર જોવાનું સદંતર પ્રતિબંધિત હતું. પાણીનો ઉપયોગ, જેમ કે ફ્લશ કરવાનું, કામના ટાઈમ સિવાય કરવું પડતું, જેથી કર્મચારીઓને ગટરમાં જતાં પાણીનો અવાજ ના આવે. ખોટા સમયે કોઈ પણ અવાજ થાય, જેમ કે રેડીઓનો કે ઉધરસ ખાવાનો, તો મોટું સંકટ આવીને ઊભું રહી શકે.  
એ કહેવાની તો જરૂર જ નથી કે અનેક્સની બહાર પગ મૂકવાનો સવાલ જ ન હતો. એટલે જ્યારે અનેક્સમાંબધા ભેજવાળાઓરડાઓ માટે અને એમના સમતુલાવિહોણા જીવન માટે કૃતજ્ઞ હતા,ત્યારે ક્ષણ ભરમાં આ છિન્નભિન્ન થઈ શકે એ દહેશતથીપણ કોઈ પરે ન હતું.  
એ કહેવાની તો જરૂર જ નથી કે અનેક્સની બહાર પગ મૂકવાનો સવાલ જ ન હતો. એટલે જ્યારે અનેક્સમાં બધા ભેજવાળા ઓરડાઓ માટે અને એમના સમતુલા વિહોણા જીવન માટે કૃતજ્ઞ હતા, ત્યારે ક્ષણ ભરમાં આ છિન્નભિન્ન થઈ શકે એ દહેશતથી પણ કોઈ પરે ન હતું.  
અહીં આવ્યાના બે મહિના પછી ઍનીએ લખ્યું કે બે વાતોનો એમના મન ઉપર ભાર છે: એક તો એ કશે બહાર નહોતા જઈ શકતા અને બીજો કે ગમે ત્યારે એમને શોધી લેશે અને ગોળી મારી દેશે તેનો.  
અહીં આવ્યાના બે મહિના પછી ઍનીએ લખ્યું કે બે વાતોનો એમના મન ઉપર ભાર છે: એક તો એ કશે બહાર નહોતા જઈ શકતા અને બીજો કે ગમે ત્યારે એમને શોધી લેશે અને ગોળી મારી દેશે તેનો.  
{{Poem2Close}}
{{Poem2Close}}