The Diary of a Young Girl: Difference between revisions

()
()
Line 123: Line 123:
{{Poem2Close}}
{{Poem2Close}}


===<span style="color: red">૮. ઍનીનાંબે પાસાં</span>===
===<span style="color: red">૮. ઍનીનાં બે પાસાં</span>===
{{Poem2Open}}ધ સિક્રેટઅનેક્સમાંહતા ત્યારે ઍની એમની ડાયરીમાં તો નિયમિત લખતાં હતાં અને સર્જનાત્મક લખાણો પણ લખતાં, પણ તે ઉપરાંત એમણે એમનું ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું, જેમાં ફ્રેન્ચ, ઇંગ્લિશ અને ઍલ્જીબ્રસામેલ હતાં. એમને ઍલ્જીબ્ર સહેજ પણ નહોતું ગમતું, અને એમનો સૌથી વધારે પ્રિય વિષય હતો, ઇતિહાસ,જેમાં જીનિઆલૅજિકલચાર્ટમાં એમને ખાસ રસ પડતો હતો. એમણે ચાર્લ્સધ ફિફ્થ ઉપરલખાયેલી ૫૯૮ પાનાંની પુસ્તક વાંચી લીધી હતી, સાથે ગેલિલીઓ ઉપર લખાયેલી૩૨૦ પાનાંની પુસ્તક પણ વાંચી લીધી. પણ એમને ફરી સ્કૂલ શરૂ કરવાની ઘણી તીવ્ર ઇચ્છા હતી.  
{{Poem2Open}}ધ સિક્રેટ અનેક્સમાં હતા ત્યારે ઍની એમની ડાયરીમાં તો નિયમિત લખતાં હતાં અને સર્જનાત્મક લખાણો પણ લખતાં, પણ તે ઉપરાંત એમણે એમનું ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું, જેમાં ફ્રેન્ચ, ઇંગ્લિશ અને ઍલ્જીબ્ર સામેલ હતાં. એમને ઍલ્જીબ્ર સહેજ પણ નહોતું ગમતું, અને એમનો સૌથી વધારે પ્રિય વિષય હતો, ઇતિહાસ, જેમાં જીનિઆલૅજિકલ ચાર્ટમાં એમને ખાસ રસ પડતો હતો. એમણે ચાર્લ્સ ધ ફિફ્થ ઉપર લખાયેલી ૫૯૮ પાનાની પુસ્તક વાંચી લીધી હતી, સાથે ગેલિલીઓ ઉપર લખાયેલી ૩૨૦ પાનાની પુસ્તક પણ વાંચી લીધી. પણ એમને ફરી સ્કૂલ શરૂ કરવાની ઘણી તીવ્ર ઇચ્છા હતી.  
૧૯૪૪ની ૬ જૂનેએએવું કરી શકશે એવી આશા જાગી. રેડીઓ ઉપર એક જાહેરાત થઈ, “આજે ડી-ડે છે.” ઍલાઇડફૉર્સિસેનું આક્રમણ આખરે શરૂ થયું. બે વરસથીસંતાઈને રહેતા આ લોકો આજ દિવસની રાહ જોઈ રહ્યા હતા.  
૧૯૪૪ની ૬ જૂને એ એવું કરી શકશે એવી આશા જાગી. રેડિઓ ઉપર એક જાહેરાત થઈ, “આજે ડી-ડે છે.” ઍલાઇડ ફૉર્સિસેનું આક્રમણ આખરે શરૂ થયું. બે વરસથી સંતાઈને રહેતા આ લોકો આ જ દિવસની રાહ જોઈ રહ્યા હતાં.  
એક અઠવાડિયા પછી ઍનીએ એમનો ૧૫મો જન્મદિવસ ઉજવ્યો. જૂન મહિનો પૂરો થવા આવ્યો હતો અને બધા ઉત્સાહિત અને ઉલ્લસિત હતા. ફ્રાન્સના અમુક ભાગો ઍલાઇસે કબજે કરી લીધા હતા. અને પછી અનેક્સમાંસ્ટ્રોબેરી આવી, એક સાથે સ્ટ્રોબેરીનાઢગલાઓ ને ઢગલાઓ. અને પછી તો સવારના નાસ્તામાં સ્ટ્રોબેરી અને પૉરિજ,પછી છાશ અને બ્રેડ સાથે સ્ટ્રોબેરી અને બરણીઓમાંસંઘરીને રાખેલી સ્ટ્રોબેરી.  
એક અઠવાડીયા પછી ઍનીએ એમનો ૧૫મો જન્મદિવસ ઉજવ્યો. જૂન મહિનો પૂરો થવા આવ્યો હતો અને બધા ઉત્સાહિત અને ઉલ્લસિત હતાં. ફ્રાન્સના અમુક ભાગો ઍલાઇસે કબજે કરી લીધા હતા. અને પછી અનેક્સમાં સ્ટ્રોબેરી આવી, એક સાથે સ્ટ્રોબેરીના ઢગલાઓ ને ઢગલાઓ. અને પછી તો સવારના નાસ્તામાં સ્ટ્રોબેરી અને પૉરિજ, પછી છાશ અને બ્રેડ સાથે સ્ટ્રોબેરી અને બરણીઓમાં સંઘરીને રાખેલી સ્ટ્રોબેરી.  
અને પછી ૨૦ પાઉન્ડ વટાણા આવ્યા, જે ઍની સહિત બધા ફોલવા બેઠા તોય આખો દિવસ લાગ્યો. “છેડો દબાવો, નસ કાઢો,વટાણા કાઢીને વાટકામાં જવા દો, છેડો દબાવો, નસ કાઢો......” આમનું આમ ચાલ્યા જ કર્યું. પૂરું થયું ત્યાં સુધીમાં તો બધા કંટાળી ગયા હતા, અને ઍનીએ ગૃહિણી બનવાનો એમનો નિશ્ચય વધારે મક્કમ કર્યો.  
અને પછી ૨૦ પાઉન્ડ વટાણા આવ્યા, જે ઍની સહિત બધા ફોલવા બેઠા તોય આખો દિવસ લાગ્યો. “છેડો દબાવો, નસ કાઢો, વટાણા કાઢીને વટકમાં જવા દો, છેડો દબાવો, નસ કાઢો......” આમનું આમ ચાલ્યા જ કર્યું. પૂરું થયું ત્યાં સુધીમાં તો બધા કંટાળી ગયા હતા, અને ઍની ગૃહિણી ના બનવાનો એમનો નિશ્ચય વધારે મક્કમ કર્યો.  
દરમિયાન,પીટરમાટે આમનીલાગણીઓની તીવ્રતા થોડી ઓછી થઈ હતી. બે વચ્ચે પ્રેમ હતો, રાતે સૂતા પહેલા ચુંબન પણ કરતા, પણ એ સંબંધ પ્રેમ કરતાં મિત્રતા તરફ જઈ રહ્યો હતો. પીટરે પોતાને માટે સીમાઓબાંધી હતી, જેને લીધે  ઍની થોડા નાસીપાસ થયાં હતાં. એમની આળસુ વૃત્તિ, જે ઍનીનેપહેલાં પણ એમનામાં દેખાઈ હતી, એ પછી દેખાવા માડી, અને ઍની એને સમજી નહોતાં શકતાં. વળી પીટરમજાકમાંયુદ્ધ પછી ગુનાઓથી કમાણી કરવાની વાત કરતા હતા, જે ઍનીને બિલકુલ પસંદ ન હતું.  
દરમિયાન, પીટર માટે એમની લાગણીઓની તીવ્રતા થોડી ઓછી થઈ હતી. બે વચ્ચે પ્રેમ હતો, રાતે સૂતા પહેલા ચુંબન પણ કરતા, પણ એ સંબંધ પ્રેમ કરતાં મિત્રતા તરફ જઈ રહ્યો હતો. પીટરે પોતાને માટે સીમાઓ બાંધી હતી, જેને લીધે  ઍની થોડા નાસીપાસ થયાં હતાં. એમની આળસું વૃત્તિ, જે ઍનીને પહેલા પણ એમનામાં દેખાઈ હતી, એ પછી દેખાવા માડી, અને ઍની એને સમજી નહોતાં શકતાં. વળી પીટર મજાકમાં યુદ્ધ પછી ગુનાઓથી કમાણી કરવાની વાત કરતાં હતાં, જે ઍનીને બિલકુલ પસંદ ન હતું.  
ઍનીને એ સમજણ નહોતી પડતી કે ઓછી મહેનત કરીને લોકો કેમનોસંતોષ મેળવી લે છે, અને પોતાની ખામીઓને સહેલાઈથી કેમ જવા દે છે,એની સામે લડત કેમ નથી આપતા. ઍની પોતાની ખામીઓ જાણતા હતા, પણ એને લીધે સુધરવાના એમના ઇરાદાઓ વધારે મક્કમ બનતા, અને એ દિશામાં ઍનીહમેશાંપ્રયત્નશીલ રહેતાં.  
ઍનીને એ સમજણ નહોતી પડતી કે ઓછી મહેનત કરીને લોકો કેમનો સંતોષ મેળવી લે છે, અને પોતાની ખામીઓને સહેલાઇથી કેમ જવા દે છે, એની સામે લડત કેમ નથી આપતા. ઍની પોતાની ખામીઓ જાણતા હતા, પણ એને લીધે સુધરવાના એમના ઇરાદાઓ વધારે મક્કમ બનતા, અને એ દિશામાં ઍની હમેશા પ્રયત્નશીલ રહેતા.  
૧૯૪૪ના ઑગસ્ટની ૧લી તારીખે ઍનીએ લખ્યું કે હજી પણ એમને લાગે છે કે એ બે ભાગમાંવહેચાયેલાં છે. એક છોકરમત,બેફિકરી અને આનંદી ઍની જેને લોકો ગંભીરતાથી લેતાં ન હતાં, અને બીજી ગહન, સારી અને સુધારવા મથતીઍની, જેને બોલાવો તો પણ તે સંકોચાઈ જતી. લોકોને આ ગંભીર ઍનીનો ખાસ પરિચય ન હતો, પણ એ ઍની જ એમની માર્ગદર્શ્ક હતી. ઍની એમની જાતને બદલવા માટે, એમની આ શાંત પ્રકૃતિ, એમની ગંભીરતા, લોકો સામે લાવવા માટે ઘણી મહેનત કરી રહ્યાં હતાં.  
૧૯૪૪ના ઑગસ્ટની ૧લી તારીખે ઍનીએ લખ્યું કે હજી પણ એમને લાગે છે કે એ બે ભાગમાં વહેચાયેલા છે. એક છોકરમત, બેફિકરી અને આનંદી ઍની જેને લોકો ગંભીરતાથી લેતાં ન હતાં, અને બીજી ગહન, સારી અને સુધારવા મથતી ઍની, જેને બોલાવો તો પણ તે સંકોચાઇ જતી. લોકોને આ ગંભીર ઍનીનો ખાસ પરિચય ન હતો, પણ એ ઍની જ એમની માર્ગદર્શ્ક હતી. ઍની એમની જાતને બદલવા માટે, એમની આ શાંત પ્રકૃતિ, એમની ગંભીરતા, લોકો સામે લાવવા માટે ઘણી મહેનત કરી રહ્યાં હતાં.  
એમની ડાયરી અહીં અટકી જાય છે------એમના પરિવર્તનની યોજનાઓના વિચારો સાથે,આત્મચિંતનની આ ક્ષણે, એ અટકી જાય છે. ૪થી ઑગસ્ટ, ૧૯૪૪ના દિવસે ૨૬૩ પ્રિન્સિંગ્રેચટમાંએસએસનાઅધિકારીઓ આવી પહોંચ્યા અને ધ સિક્રેટઅનેક્સમાં રહેતા બધાને લઈ ગયા. એ પરિવારોની મદદ કરતાં શ્રી વિક્ટરક્વિગલર અને શ્રી યોહાન્સક્લાઇમેનનીપણ ધરપકડ થઈ. બે સેક્રેટરીઓ,મઈપગીસ અને ઇલિઝબીથ વસ્કેજ્યુલની ધરપકડ થઈ.  
એમની ડાયરી અહીં અટકી જાય છે------એમના પરિવર્તનની યોજનાઓના વિચારો સાથે, આત્મચિંતનની આ ક્ષણે, એ અટકી જાય છે. ૪થી ઑગસ્ટ, ૧૯૪૪ના દિવસે ૨૬૩ પ્રિન્સિંગ્રેટમાં એસએસના અધિકારીઓ આવી પહોંચ્યા અને ધ સિક્રેટ અનેક્સમાં રહેતા બધાને લઈ ગયા. એ પરિવારોની મદદ કરતાં શ્રી વિક્ટર ક્વિગલર અને શ્રી યોહાન્સ ક્લાઇમેનની પણ ધરપકડ થઈ. બે સેક્રેટરીઓ, મઈપ ગીસ અને ઇલિઝબીથ વસ્કેજ્યુલની ધરપકડ ના થઈ.  
 
{{Poem2Close}}
{{Poem2Close}}