The Diary of a Young Girl: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 114: Line 114:
{{Poem2Close}}
{{Poem2Close}}


===<span style="color: red">૭. અનેક્સમાંપ્રેમ.</span>===
===<span style="color: red">૭. અનેક્સમાં પ્રેમ.</span>===
{{Poem2Open}}ઍનીએડાયરીમાં કરેલી નોંધણીઓસુંદર અને લાગણીસભર છે, જે વાંચતાં લાગે કે ધ સિક્રેટઅનેક્સમાંઍનીઝડપથી મોટાં થઈ રહ્યાં હતાં. એમને પહેલું માસિક અહીં આવ્યું હતું,પણ માત્ર એટલા માટે જ એમને પરિપક્વ ગણવા એવું ન હતું. એમનું લખાણ સાક્ષી પૂરાવે છે કે આવા અસાધારણ સંજોગોમાં પણ તે પોતાના ચરિત્ર વિષે સતત ચિંતન કરતાં અને બીજાની લાગણીઓનો વિચાર કરવાનો પણ પ્રયત્ન કરતા.  
{{Poem2Open}}ઍનીએ ડાયરીમાં કરેલી નોંધણીઓ સુંદર અને લાગણી સભર છે, જે વાંચતાં લાગે કે ધ સિક્રેટ અનેક્સમાં ઍની ઝડપથી મોટાં થઈ રહ્યાં હતાં. એમને પહેલું માસિક અહીં આવ્યું હતું, પણ માત્ર એટલા માટે જ એમને પરિપક્વ ગણવા એવું ન હતું. એમનું લખાણ સાક્ષી પુરવે છે કે આવા અસાધારણ સંજોગોમાં પણ તે પોતાના ચારિત્ર વિષે સતત ચિંતન કરતાં અને બીજાની લાગણીઓનો વિચાર કરવાનો પણ પ્રયત્ન કરતા.  
૧૯૪૩-૧૯૪૪ના શિયાળામાં પોતાનાં માં-બાપ અને શ્રીમતી વાન ડાન માટે ઍનીના વલણમાં થોડી ઉદારતા આવી. એમને થયું કે થોડી ધીરજ રાખીને,વિવેકથી એ કામ લે,તો શ્રીમતી વાન ડાન એટલાં ખરાબ પણ નહતાં. એમના માનું અનુસરણ કરવાના પણ એમણે નાકામ પ્રયત્નો કર્યા હતા. સાથે-સાથે એમની એમનાં મા-બાપ પ્રત્યેની નકારાત્મકતાની લાગણી પણ થોડી ઓછી થઈ હતી અને એમના તરફથી જે એમને મળતું હતું એની કદર કરવા લાગ્યા હતા. એમને એમ પણ લાગવા માડ્યું હતું કે એમના મા સાથેના વણસેલા સંબંધો માટે એમનું પોતાનું આચરણ પણ થોડા ઘણા અંશે જવાબદાર હતું.   
૧૯૪૩-૧૯૪૪ના શિયાળામાં પોતાના માં-બાપ અને શ્રીમતી વાન ડાન માટે ઍનીના વલણમાં થોડી ઉદારતા આવી. એમને થયું કે થોડી ધીરજ રાખીને, વિવેકથી એ કામ લે, તો શ્રીમતી વાન ડાન એટલાં ખરાબ પણ ન હતાં. એમના માનું અનુસરણ કરવાના પણ એમણે નાકામ પ્રયત્નો કર્યા હતા. સાથે-સાથે એમની એમના માં-બાપ પ્રત્યેની નકારાત્મકતાની લાગણી પણ થોડી ઓછી થઈ હતી અને એમના તરફથી જે એમને મળતું હતું એની કદર કરવા લાગ્યા હતા. એમને એમ પણ લાગવા માડ્યું હતું કે એમના મા સાથેના વણસેલા સંબંધો માટે એમનું પોતાનું આચરણ પણ થોડા ઘણા અંશે જવાબદાર હતું.   
ઍની માટે આ સમય જાતિય વિકાસનો પણ હતો, અને ત્યાં પીટર હાજર હતા. શરૂઆતમાં,ઍનીનેજે છોકરો આળસુ અને નીરસ લાગ્યો હતો,એ છોકરામાં એમને ધીરે-ધીરે રસ પડવા માંડ્યો. શરૂઆત નાના-નાના વાર્તાલાપોથી થઈ,જે  માઉશીબિલાડીથીપ્રેરાઇને થતા. માઉશી બિલાડી એમના માળિયામાં રહેતી હતી, અને એને લીધે એ ઘરમાં ચાંચડની ક્યારેય અછત નહોતી વર્તાતી. પીટરને એ બિલાડીનું ધ્યાન રખવાનું ગમતું હતું. ધીરે-ધીરે ઍનીની દૃષ્ટિ બદલાઈ. એમને લાગવા માંડ્યુ કે ઝઘડાળું માં-બાપમાંપીટર ફસાઈ ગયો છે;ઍનીને લાગ્યું કે એમની પોતાની જેમ પીટરને પણ સહાનુભૂતિની જરૂર છે.  
ઍની માટે આ સમય જાતિય વિકાસનો પણ હતો, અને ત્યાં પીટર હાજર હતા. શરૂઆતમાં, ઍનીને જે છોકરો આળસુ અને નીરસ લાગ્યો હતો, એ છોકરામાં એમને ધીરે-ધીરે રસ પાડવા માંડ્યો. શરૂઆત નાના-નાના વર્તાલાપોથી થઈ, જે  માઉશી બિલાડીથી પ્રેરાઇને થતાં. માઉશી બિલાડી એમના માળિયામાં રહેતી હતી, અને એને લીધે એ ઘરમાં ચાંચડની ક્યારેય અછત નહોતી વર્તાતી. પીટરને એ બિલાડીનું ધ્યાન રખવાનું ગમતું હતું. ધીરે-ધીરે ઍનીની દ્રષ્ટિ બદલાઈ. એમને લાગવા માંડ્યુ કે ઝઘડાળું માં-બાપમાં પીટર ફસાઈ ગયો છે; ઍનીને લાગ્યું કે એમની પોતાની જેમ પીટરને પણ સહાનુભૂતિની જરૂર છે.  
ઍનીને ખાતરી હતી કે બીજા બધાની જેમ,પીટરમાટે પણ એબાળકબુદ્ધિની અને  અતિશય બોલકણી છોકરી છે. ૧૯૪૪ના જાન્યુઅરીની ૬ઠી તારીખે એમણે એમની ડાયરીમાં નોંધ્યું કે એમની મહેચ્છા છે કે પીટર પણ એમની જેમ દરેક વ્યક્તિના મનનાંઊંડાણોમાં જવાનો પ્રયત્ન કરે. એમણે એમની ડાયરીમાં કહ્યું કે પીટરની આંખોમાં જે મરદાનગીની ઝલક છે, એઝલકનેપાર કરી તો એમનીઆંખોમાં લજ્જા દેખાઈ, ચંચળતા દેખાઈ, જેણે એમનું મન જીતી લીધું.  
ઍનીને ખાતરી હતી કે બીજા બધાની જેમ, પીટર માટે પણ એ બાળક બુદ્ધિની અને  અતિશય બોલકણી છોકરી છે. ૧૯૪૪ના જાન્યુઅરીની ૬ઠી તારીખે એમણે એમની ડાયરીમાં નોંધ્યું કે એમની મહેચ્છા છે કે પીટર પણ એમની જેમ દરેક વ્યક્તિના મનના ઊંડાણોમાં જવાનો પ્રયત્ન કરે. એમણે એમની ડાયરીને કહ્યું કે પીટરની આંખોમાં જે મરદાનગીની ઝલક છે, એ ઝલકને પાર કરી તો એમને એમની આંખોમાં લજ્જા દેખાઈ, ચંચળતા દેખાઈ, જેણે એમનું મન જીતી લીધું.  
પણ હજી એ પીટરનાપ્રેમમાં ન હતાં. એમના સંબંધો ધીરે-ધીરે વિકસેલા. પહેલા એ બંને માળિયામાં બેસીને વાતો કરતાં, પછી એકબીજાની જોડે બેસી, એકબીજાની કમર ઉપર હાથ રાખીને બેસવાનું શરૂ થયું. પીટરસાથે વાત કરવી સહેલી થતી ગઈ, ખાસ કરીને રાતે. દિવસના પ્રકાશ કરતાં રાતની ચાંદનીમાં અંગત વાતોની ગુસપુસ કરવી વધારે સહેલું હતું.   
પણ હજી એ પીટરના પ્રેમમાં ન હતાં. એમના સંબંધો ધીરે-ધીરે વિકસેલા. પહેલા એ બંને માળિયામાં બેસીને વાતો કરતાં, પછી એકબીજાની જોડે બેસી, એકબીજાની કમર ઉપર હાથ રાખીને બેસવાનું શરૂ થયું. પીટર સાથે વાત કરવી સહેલી થતી ગઈ, ખાસ કરીને રાતે. દિવસના પ્રકાશ કરતાં રાતની ચાંદનીમાં અંગત વાતોની ગુસપુસ કરવી વધારે સહેલું હતું.   
દિવસો કેવા ધીમે-ધીમે પસાર થતા હતા! ઘણીવાર તો ઍનીને એ ધીમી ગતિની અકળામણ થતી હતી. એપ્રિલમાં એમણે પીટરને ચુંબન કરવાની એમની તીવ્ર ઇચ્છાને ડાયરીમાં કબૂલ કરી. પીટરનીપણ એજ ભાવનાઓ હતી, કે પછી એને મન એ મિત્રતા જ હતી?અનેક્સમાં૨૧ મહિનાઓ થઈ ગયા હતા,આખરે, ૧૬મી એપ્રિલ, ૧૯૪૪ના દિવસે ઍનીને એમના પહેલા ચુંબનનો અનુભવ થયો. એ દિવસને એમણે “રેડ લેટરડે” નામ આપ્યું. હવે તો એમના સંબંધને એમનાં મા-બાપને માત્ર સમજાવવાનો રહ્યો.  
દિવસો કેવા ધીમે-ધીમે પસાર થતાં હતા! ઘણીવાર તો ઍનીને એ ધીમી ગતિની અકળામણ થતી હતી. એપ્રિલમાં એમણે પીટરને ચુંબન કરવી એમની તીવ્ર ઇચ્છાને ડાયરીમાં કબૂલ કરી. પીટરની પણ એજ ભાવનાઓ હતી, કે પછી એને મન એ મિત્રતા જ હતી? અનેક્સમાં ૨૧ મહિનાઓ થઈ ગયા હતા, આખરે, ૧૬મી એપ્રિલ, ૧૯૪૪ના દિવસે ઍનીને એમના પહેલા ચુંબનનો અનુભવ થયો. એ દિવસને એમણે “રેડ લેટર ડે” નામ આપ્યું. હવે તો એમના સંબંધને એમના માં-બાપને માત્ર સમજાવવાનો રહ્યો.  
 
{{Poem2Close}}
{{Poem2Close}}


Navigation menu