User talk:Atulraval: Difference between revisions

3,189 bytes added ,  07:37, 30 April 2022
no edit summary
(: new section)
No edit summary
 
Line 17: Line 17:
<hr>
<hr>
;Example 2
;Example 2
{{dialogue indented
|કલ્યાણકામ:
|પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?
|પુષ્પસેન:
|કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ.
|કલ્યાણકામઃ
|આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.
}}
<hr>
;Example 3
કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?
કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?

Line 22: Line 33:

કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.

;Example For Lyrical Play
{{dialogue indented
|જયન્ત:
|જયા ! એ ત્‍હારી પ્રેરણાનો પરિપાક.
|
|ત્‍હેં ઉગાડ્યો એ આનન્દનો ભાસ્કર.
|
|દેવોએ કહાવ્યું છે, જયા ! કે
|
|'જેમણે અમરોને જન્મ દીધા
|
|તે જગતની માતાઓને ધન્ય છે.'
|જયા:
|પુણ્યવન્તી જાહ્‍નવી વહે છે,
|
|ને દૂધવન્તી ધેનુ દૂઝે છે,
|
|ત્ય્હાં સૂધી જગતની માતાઓને
|
|અમરો સાંપડશે અવનીમાં યે.
|
|જય તો વશ જ હતો ને
|
|ત્‍હારા વિશ્વજેતા ધનુષ્યને ?
|જયન્ત:
|જયા ! ત્‍હારી શુભાશિષો
|
|સદા સફળ જ ઉતરે છે.
|
|સ્વર્ગે સંચરતાં સુરગંગાને તીર
|
|વિષ્ણુ દેવનાં દર્શન થયાં વાટમાં.
|
|પ્રસન્ન્ન થયા, પુત્રને શિષ્ય કીધો;
|
|ને વરદાન દીધું ભગવાને કે
|
|'ધાર્યા પાડીશ તું નીશાન.'
|
|પછી મ્હારા ચાપનો ટંકાર,
|
|ને દેવાધિદેવનાં કલ્યાણવચન;
|
|એ બે પાંખે જય ઉડતો આવ્યો.
}}
<hr>
<hr>
Regards. [[User:Shnehrashmi|Shnehrashmi]] ([[User talk:Shnehrashmi|talk]]) 20:35, 29 April 2022 (UTC)
Regards. [[User:Shnehrashmi|Shnehrashmi]] ([[User talk:Shnehrashmi|talk]]) 20:35, 29 April 2022 (UTC)