What Are You Doing with Your Life?: Difference between revisions

no edit summary
(Created page with "  '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
{{BookCover |cover_image = File:Homo Deus title.jpg |title = What Are You Doing with Your Life?
Jiddu Krishnamurti
{{larger| તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?}}
{{xx-smaller...")

No edit summary

(12 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:

'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''

{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
[[File:Granthsar-logo.jpg|frameless|center]]

{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover
{{BookCover
|cover_image = File:Homo Deus title.jpg
|cover_image = File:WYDWYL-Title.jpg|thumb
|title =  What Are You Doing with Your Life?
|title =  What Are You Doing with Your Life?

Jiddu Krishnamurti

{{larger| તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?}}
Jiddu Krishnamurti

{{xx-smaller|જીવનના સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ}}
{{color|red|'''તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ? '''}}

{{xx-smaller|જિદ્દુ કૃષ્ણમૂર્તિ }}
'''જીવનના સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ'''

{{xx-smaller| સારાંશનો અનુવાદ: રાજ ગોસ્વામી}}

જિદ્દુ કૃષ્ણમૂર્તિ

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: રાજ ગોસ્વામી

== લેખક પરિચય: ==

[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
== લેખક પરિચય: ==
[[File:J Krishnamurti.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
જિદ્દુ કૃષ્ણમૂર્તિનો જન્મ 11 મે 1895ના રોજ દક્ષિણ ભારતના એક નાનકડા શહેર મદનપલ્લેમાં થયો હતો. તેમને અને તેમના ભાઈને તેમની યુવાનીમાં થિયોસોફિકલ સોસાયટીના તત્કાલીન પ્રમુખ ડૉ. એની બેસન્ટ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ડૉ. બેસન્ટ અને અન્યોએ જાહેરાત કરી હતી કે કૃષ્ણમૂર્તિ એક એવા વિશ્વ ગુરુ બનવાના છે, જેમના આગમનની થિયોસોફિસ્ટોએ આગાહી કરી હતી.  વિશ્વ ગુરુ માટે વિશ્વને તૈયાર કરવા માટે, સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડર નામની એક વિશ્વવ્યાપી સંસ્થાની રચના કરવામાં આવી હતી અને યુવાન કૃષ્ણમૂર્તિને તેના વડા બનાવવામાં આવ્યા હતા. 1929 માં, જો કે, ક્રિષ્નામૂર્તિએ વિશ્વ ગુરુની ભૂમિકાને ફગાવી દીધી હતી અને વિશાળ અનુયાયીઓવાળા સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડરનું વિસર્જન કરી નાખ્યું હતું. તેમાં તેમના નામે દાનમાં આપવામાં આવેલાં તમામ નાણાં અને મિલકતો પરત કરવામાં આવ્યાં હતાં.

Line 30: Line 38:
{{Poem2Close}}
{{Poem2Close}}

== પુસ્તક વિશે: ==
== પુસ્તક વિશે: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
2001માં પ્રકાશિત ‘તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?’ (What Are You Doing with Your Life?) નામનું આ પુસ્તક જિદ્દુ કૃષ્ણમૂર્તિનાં વિભિન્ન પુસ્તકોમાંથી સંકલિત વિચારોનો પહેલો સંગ્રહ છે. જીવનના હેતુથી લઈને સુખ અને વ્યક્તિગત સુધાર જેવા મુદ્દાઓની ચર્ચા કરતું આ પુસ્તક જીવન યાત્રાના દરેક પડાવ પર તત્ત્વવિચારાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે.

== પૂર્વભૂમિકા: ==
== પૂર્વભૂમિકા: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવન સૌને કષ્ટ આપે છે, પરંતુ એ આઘાતોનો સામનો કેવી રીતે કરવો તે જવલ્લે જ આપણને શીખવા મળે છે. 20મી સદીના મૌલિક ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિ સંબંધો, પ્રેમ, ડર અને એકલતા જેવા જીવનના પાયાના મુદ્દાઓનો આપણો પરિચય કરાવે છે. ‘જીવનનું મહત્ત્વ શું છે?’ અને ‘જીવનનો હેતુ શું છે?’ જેવા પ્રશ્નો તેમના વિચારોના કેન્દ્રમાં છે. તેમનો મત છે કે આપણી અંદર જયારે અંધાધૂંધી અને અનિશ્ચિતતા હોય ત્યારે આપણને આવા પ્રશ્નો પજવે છે. આપણે કેવા વિકલ્પો પસંદ કરીએ છીએ અને કેવી રીતે જીવવાનું નક્કી કરીએ છીએ તે અંતત: આપણી જવાબદારી છે.

Line 47: Line 55:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અગત્યના મુદ્દાઓ: ==
== અગત્યના મુદ્દાઓ: ==
=== 1. આપણું અનુકૂલન (conditioning) ચીજવસ્તુઓને તે જેવી છે તેવી જોતાં આપણને રોકે છે.===
=== 1. આપણું અનુકૂલન (conditioning) ચીજવસ્તુઓને તે જેવી છે તેવી જોતાં આપણને રોકે છે.===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 125: Line 133:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અંતિમ સારાંશ ==
== અવતરણો: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
'''આ પ્રકરણોનો ચાવીરૂપ સાર:'''
દુનિયાને બદલવાનો એક માત્ર રસ્તો ખુદને બદલવાથી શરુ થાય છે- આપણી આસપાસ જે સંકટો દેખાય છે તેનો ઉકેલ કોઈ ક્રાંતિ કે ભવ્ય રાજકીય સિદ્ધાંત લાવી નહીં શકે. એ સમજવું જરૂરી છે કે આપણું કન્ડિશનિંગ દુનિયાને સ્પષ્ટ રીતે જોતાં આપણને અટકાવે છે. તેનો અર્થ એ થયો કે જીવનમાં સુખ અને માનસિક સુરક્ષા જેવી પાયાની બાબતોની ભૂમિકા અંગે આપણામાં પૂર્વગ્રહો ભરેલા પડ્યા છે- આપણે જો આપણા કન્ડિશનિંગની પાર જોવા સક્ષમ ન થઈએ, તો આ બાબત આપણને દુઃખી કરતી રહેશે. છેવટે, જીવન સ્વયં આસાધારણ છે; “ઉદ્દેશ્ય” નિરર્થક છે.
આ પુસ્તકના સારાંશ ફરી નજર નાખીએ.  What Are You Doing with Your Life? નામનું પુસ્તક આપણી પરંપરાગત માન્યતાઓ અને વિચારોને પડકાર ફેંકે છે. જિદ્દુ કૃષ્ણમૂર્તિ નામના ક્રાંતિકારી ભારતીય વિચારક અને આધ્યામિક સાધકનાં વિભિન્ન પુસ્તકોના વિચારોનો સાર આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં કૃષ્ણમૂર્તિ વાચકોને તેમનાં જીવન, આસ્થાઓ અને તેમના અસ્તિત્વના ઉદ્દેશ્યનું ઊંડાણથી પરીક્ષણ કરવા માટે પ્રેરે છે. તે લોકોને એ પરંપરાગત પ્રણાલીઓ, વિચારધારાઓ અને રૂઢિઓ સામે પ્રશ્ન કરવા માટે ઉશ્કેરે છે જે સમાજને આકાર આપે છે અને વ્યક્તિગત વિકલ્પોને પ્રભાવિત કરે છે.
કૃષ્ણમૂર્તિ આત્મ-જાગૃતિના મહત્વ પર ભાર આપે છે અને વાચકોને તેમનાં મન અને ચેતનાની તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમનો મત છે કે અસલી સ્વતંત્રતા અને સંતોષ આત્મ-ખોજ અને સમજના માધ્યમથી જ મેળવી શકાય છે. આ પુસ્તકમાં ઈચ્છા, ભય, સંબંધ અને સુખ જેવા વિભિન્ન વિષયોની છણાવટ કરવામાં આવી છે.
કૃષ્ણમૂર્તિ વાચકોને સમાજના કન્ડિશનિંગથી આઝાદ થવા અને ભૂતકાળના અનુભવો તેમજ ભવિષ્યની અપેક્ષાઓના ભારથી મુક્ત થઈને વર્તમાન ક્ષણમાં જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ જીવન માટે એક એવા સમગ્ર દૃષ્ટિકોણની વકિલાત કરે છે, જેમાં વ્યક્તિ સામાજિક માપદંડો અને અપેક્ષાઓને અનુરૂપ થવાને બદલે પોતાની અનોખી ક્ષમતાને અપનાવે છે અને પોતાનો રસ્તો ખુદ શોધે છે.
ગહન અંતર્દૃષ્ટિ અને વિચારોત્તેજક પ્રશ્નો પૂછીને, કૃષ્ણમૂર્તિ વાચકોને તેમનાં સ્થાપિત ધારણાઓ, વિશ્વાસો અને દૈનિક જીવનમાં તેમણે પસંદ કરેલા વિકલ્પો અંગે સવાલો ઉઠાવવા માટે ઉશ્કેરે છે. તેઓ વ્યક્તિઓને સ્પષ્ટતા, સત્યનિષ્ઠતા અને પોતાની અને પોતાની આસપાસની દુનિયા પ્રત્યે જવાબદારીની ભાવના સાથે રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.
એકંદરે, “What Are You Doing with Your Life?” પુસ્તક આત્મનિરીક્ષણ માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે અને પ્રમાણિકતા, સ્વતંત્રતા અને ગહેરી સમજ સાથે જીવન જીવવા માટે આહ્વાન કરે છે. તેઓ વાચકોને જીવનની ઉપલકિયા બાબતોથી પર જઈને અસ્તિત્વના વાસ્તવિક ઉદ્દેશ્ય અને અર્થની શોધ કરવા પ્રેરે છે.
વ્યવહારિક બોધ:
તમે કેવી રીતે વિચારો છો તેનું નિરીક્ષણ કરો- તમારા અનુકૂલનની નોંધ લો.
રાજકીય બાબત હોય કે વ્યક્તિગત, તમે જયારે કોઈ ચીજ પર તમારો અભિપ્રાય આપવા ઉતાવળા થઈ જાવ, ત્યારે થોડું અટકીને વિચારજો કે તમારામાં આ અભિપ્રાય ક્યાંથી આવ્યો છે. શું તમારા સાંસ્કૃતિક કે આર્થિક પરિવેશની, તમારી રાષ્ટ્રીયતા કે તમે સ્ત્રી છો કે પુરુષ તેની તમારા અભિપ્રાયમાં ભૂમિકા છે? તમે જો જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોત તો તમારો અભિપ્રાય જુદો હોત? તમે એ જ અભિપ્રાયની બીજી બાજુનો વિચાર કરી શકો? તમે ખોટા હો એવું ન બને?
પુસ્તકનાં નોંધપાત્ર અવતરણો:
પુસ્તકનાં નોંધપાત્ર અવતરણો:
“સામૂહિક અને વ્યક્તિગત, આપણને આપણી બંને પ્રકારની પ્રતિક્રિયાઓ અંગે જાગૃતિ હોવી જોઈએ. વ્યક્તિમાં જયારે એ બાબતની જાગૃતિ હોય કે પરસ્પર વિરોધી ઇચ્છાઓ અને પ્રવૃતિઓ, આશાઓ અને ભય સાથે તે શું કરે છે, ત્યારે જ સ્વયંથી પરે જવાની સંભાવના હોય છે.”

Line 144: Line 142:
“આપણે જયારે કોઈ વિશેષ આસ્થા, રૂઢિમાં જકડાઈ જઈએ છીએ, અથવા આપણા ઝંડાના ચિંથરા વડે કોઈ રાષ્ટ્રીયતાની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે બહુ રક્ષાત્મક હોઈએ છીએ, અને એટલે આક્રમક હોઈએ છીએ.”
“આપણે જયારે કોઈ વિશેષ આસ્થા, રૂઢિમાં જકડાઈ જઈએ છીએ, અથવા આપણા ઝંડાના ચિંથરા વડે કોઈ રાષ્ટ્રીયતાની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે બહુ રક્ષાત્મક હોઈએ છીએ, અને એટલે આક્રમક હોઈએ છીએ.”
“જીવનનું મહત્ત્વ જીવવામાં છે.”
“જીવનનું મહત્ત્વ જીવવામાં છે.”
“આપણા વિશેની ધારણા આપણે અસલમાં કોણ છીએ તેનાથી બચવાનો રસ્તો છે.”
“આપણા વિશેની ધારણા આપણે અસલમાં કોણ છીએ તેનાથી બચવાનો રસ્તો છે.”
“દુનિયામાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે લડાઈ કરી રહી છે. એક માણસ બીજા માણસ કરતાં ઉતરતો છે. કોઈ પ્રેમ નથી, કોઈ આદર નથી, કોઈ વિચાર નથી. દરેક વ્યક્તિ કશુંક બનવા માંગે છે. સંસદનો એક સભ્ય નેતા બનવા માંગે છે, વડાપ્રધાન બનવા માંગે છે વગેરે. નિરંતર લડાઈ જારી છે. આપણો સમાજ એક વ્યક્તિનો બીજી વ્યક્તિ વિરુદ્ધ એક નિરંતર સંઘર્ષ છે, અને એ સંઘર્ષને કશુંક બનવાની મહત્વાકાંક્ષા કહેવામાં આવે છે. વડીલ લોકો આપણને આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારે મહત્વકાંક્ષી બનવું જોઈએ, તમારે કશુંક બનવું જોઈએ, તમારે અમીર પુરુષ કે અમીર સ્ત્રી સાથે લગ્ન કરવાં જોઈએ, તમને સારા મિત્રો હોવા જોઈએ. એટલે, જૂની પેઢી, જે ડરેલી છે, જે દિલથી કુરૂપ છે, તે તમને તેના જેવા બનાવવાની કોશિશ કરે છે અને તમે પણ તેમના જેવા બનવા માંગો છો કારણ કે તમને એમાં ગ્લેમર દેખાય છે. જયારે રાજ્યપાલ આવે છે, ત્યારે સૌ ઝૂકી જાય છે...”

“મહત્વકાંક્ષી વ્યક્તિને ક્યારેય તેના અસલી લક્ષ્યની ખબર પડતી નથી.”
“મહત્વકાંક્ષી વ્યક્તિને ક્યારેય તેના અસલી લક્ષ્યની ખબર પડતી નથી.”
{{Poem2Close}}
{{Poem2Close}}