ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇન્દ્ર1

From Ekatra Wiki
Revision as of 06:01, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઇન્દ્ર [ઈ.૧૬૭૫ સુધીમાં] : જૈન સાધુ. નેમિસાગરના શિષ્ય. ૩૮ કડીના ‘સીમંધરજિનપંચબોલા- સ્તવન’ (લે. ઈ.૧૬૭૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચિ.ત્રિ.]