ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમેરુ

Revision as of 05:14, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનમેરુ : જ્ઞાનમેરુગણિની નામછાપ ધરાવતી ‘કુગુરુ-છત્રીસી’ (મુ.) મળે છે તે જ્ઞાનમેરુ-૧ની કૃતિ તરીકે નોંધાયેલી છે પરંતુ એ હકીકત માટે પર્યાપ્ત આધાર નથી. કૃતિ : જૈનયુગ, માગશર-પોષ ૧૯૮૬-‘જ્ઞાનમેરુકૃત કુગુરુછત્રીસી ચોપાઈ’. [શ્ર.ત્રિ.]