ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાનબાઈ

From Ekatra Wiki
Revision as of 11:41, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાનબાઈ [                ] : ગંગાસતીનાં પુત્રવધૂ અને શિષ્યા. તેમનાં ‘ઉલ્લાસ’ અને ‘બ્રહ્માનંદ’ શીર્ષક ધરાવતાં ૨ ભજન(મુ.) તથા ૪-૪ કડીનાં કેટલાંક પદ (મુ.) મળે છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. સોસંવાણી. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. સતવાણી;  ૪. સાહિત્ય ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]