ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂર્ણાનંદ

From Ekatra Wiki
Revision as of 06:19, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પૂર્ણાનંદ [ઈ.૧૮૨૮માં હયાત] : ચંદ્રગચ્છના જૈન સાધુ. ક્ષમારત્નની પરંપરામાં તારારત્નના શિષ્ય. ‘મેઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]