ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘવિજ્ય-૧

Revision as of 12:03, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંઘવિજ્ય-૧ [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન. ‘વિજ્યતિલક સૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૪૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. [ર.ર.દ.]