ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સવરીબાઈ

Revision as of 11:49, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સવરીબાઈ [ ] : ઈશ્વરભક્તિ અને ઉપદેશાત્મક પદો (૧ પદ મુ.)ના કર્તા. કૃતિ : * વિવેચક,-. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૬ઠ્ઠો’, છગનલાલ વિ. રાવળ.[શ્ર.ત્રિ.]