ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિહંસ-૧

Revision as of 12:08, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુમતિહંસ-૧ [ઈ.૧૬૩૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ‘મેઘકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]