ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવલ્લભ ઉપાધ્યાય

From Ekatra Wiki
Revision as of 10:58, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હર્ષવલ્લભ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. યુગપ્રધાન જિનચંદ્રહૂરિના શિષ્ય. મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ અને ૩૭૭ કડીની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૬૦૬), ૩૦૭૧ ગ્રંથાગ્રનો ‘ઉપાહક દશાંગ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૯ કડીના ‘જિનરાજહૂરિ-ગીત’(મુ.)ના કર્તા. ૬ કડીનું ‘નેમિનાથ-ગીત’ (લે.ઈ.૧૭૨૧) મળે છે તે આ કર્તાની કૃતિ હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. યુજિનચંદ્રહૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. [કા.શા.]