પરિભ્રમણ ખંડ 2/ફૂલ-કાજળી વ્રત

Revision as of 11:33, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ-કાજળી વ્રત|}} '''શ્રાવણ''' સુદ ત્રીજને દહાડે રહે. <poem> મોટે ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફૂલ-કાજળી વ્રત


શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.

મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ.
શંકર–પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નાળિયેર ને ચોખા લે.