સોરઠિયા દુહા/91

Revision as of 06:30, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


91

ભાણું ભાંગ્યું હોય, (એને) રેવણ દઈને રાખિયેં;
(પણ) કરમ ફૂટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના.

કોઈ વાસણ ભાંગ્યું હોય તો એને રેણ દઈને રાખી શકાય છે, પરંતુ માણસનું કરમ ફૂટી જાય તે પછી એને સાંધી શકાતું નથી.