કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪. નાનાની મોટાઈ (વસંતવર્ષા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. નાનાની મોટાઈ (વસંતવર્ષા)


મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.

અમદાવાદ, ૬-૪-૧૯૪૯
(સમગ્ર કવિતા, પૃ. ૫૩૨)