કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૫. વીર નર્મદને એના વારસો વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. વીર નર્મદને એના વારસો વિશે

નિરંજન ભગત

ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
મારા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.

(બૃહદ છંદોલય, પૃ. ૧૬૮)