કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૨. રાજઘાટ પર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨. રાજઘાટ પર

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી—

૧૯૫૫
(સાયુજ્ય, પૃ. ૨૦)