કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૪. આનંદ-ચોપાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪. આનંદ-ચોપાઈ

શિવ-રામ-કૃષ્ણ-ચૈતન્ય-ગદાઈ ।
મા-સહ લીલા કરત સદાઈ ।।
સંતન સબ ઇનહી કે છેલે ।।
નંદ-સભર ગોદન મેં ખેલે ।।
અંતર-બાહિર સોહે ત્રિભુવન ।
પ્રેમામૃત-રસ-શબ્દ સનાતન ।।
જય વૈસુધૈવ-કુટુમ્બક સર્જન ।
જય જય ભારત-સંસ્કૃતિ દર્શન ।।
કિંકર હસમુખ ભજે ભિખારી ।
ભવ ભવ રહત હિ ચરન પખારી ।।

૨૨-૨૪ એપ્રિલ,૨૦૦૦
(એકાન્તિકી, પૃ. ૨)