ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/છ/છેલ્લી વાર
છેલ્લી વાર
બટુભાઈ ઉમરવાડિયા
છેલ્લી વાર (બટુભાઈ ઉમરવાડિયા; ‘વાતોનું વન’, ૧૯૨૪) પૂર્વાશ્રમના પ્રેમી પ્રફુલ્લને છેલ્લી વાર મળવા તરફ ખેંચાતી નાયિકા જયવતીને સતીત્વ નહીં પરંતુ અંતઘડીએ એનું માતૃત્વ બક્ષે છે - એવા પ્રસંગના આલેખનમાં અહીં વસ્તુવિકાસથી સધાતું પરિણામ જોઈ શકાય છે.
ચં.