ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તમે માનશો?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તમે માનશો?

મોહમ્મદ માંકડ

તમે માનશો?(મોહમ્મદ માંકડ; ‘સંગાથ’, ૧૯૮૨) આફ્રિકા ગયેલા મિત્ર રસિકે સોંપેલી નીલાભાભીની કેળવણી અને જાળવણીમાં અનેક કસોટી-ક્ષણોએ નાયક ઊગરી તો જાય છે; તેમ છતાં નીલા અને નાયક વચ્ચેના નાજુક સંબંધની કોઈ સંદિગ્ધ ભૂમિકા પર જ વાર્તાનો મદાર છે.
ચં.