ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ્રારંભિક
ગુજરાતી ટૂંકી વાર્તાકોશ
સંપાદન
ચન્દ્રકાન્ત ટોપીવાળા
રમેશ ર. દવે
ગુજરાત સાહિત્ય મંદિર
સ્થાપના : ૧૦૦૫
કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯
Gujarati Tunki Vartakosh
edited by Chandrakant Topiwala, Ramesh R. Dave
Published by Gujarati Sahitya Parishad, Ahmedabad 380009
Present revised edition, 2008
© સંપાદન : ચન્દ્રકાન્ત ટોપીવાળા, રમેશ ૨. દવે
પહેલી આવૃત્તિ : ૧૯૯૦
શોધિત-વર્ધિત દ્વિતીય આવૃત્તિ : જૂન ૨૦૦૮
પ્રત : ૫૦૦
પૃષ્ઠસંખ્યા : ૮+૧૩૫
કિંમત : રૂ. ૭૫
પ્રકાશક : ભારતી ર. દવે, પ્રકાશનમંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધનભવન, નદીકિનારે, ‘ટાઇમ્સ’ પાછળ,
આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન : ૨૬૫૭૬૩૭૧, ૨૬૫૮૭૯૪૭
વેબસાઈટ : www.gujaratisahityaparishad.org
ઇ-મેઈલ: gspamd@vsnl.net
ટાઇપસેટિંગ:શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન,
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬ ® ૨૬૫૬૪૨૭૯
મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/૧૬, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૪
અધિકરણલેખકો
• ચન્દ્રકાન્ત ટોપીવાળા
- નિવૃત્ત નિયામક, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
• જયંત ગાડીત
- નિવૃત્ત અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
• રમેશ ર. દવે
- નિયામક, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
• પારુલ કંદર્પ દેસાઈ
- રીડર, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
• ઇતુભાઈ કુરકુટિયા
- વ્યાખ્યાતા, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ