ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?
Jump to navigation
Jump to search
યુધિષ્ઠિર?
જયંતિ દલાલ
યુધિષ્ઠિર? (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર?’, ૧૯૬૮) એક ઈસમ બીજા ઈસમનું ખૂન કરી નાખે છે અને નાયક મરતા ઈસમના હાથમાંથી સોનીનો ટ્રાન્સિસ્ટર પડાવી લે છે. આ અપરાધ નાયકના દાંપત્યજીવનમાં ઘુમરાતો રહે છે. વાર્તા સામાજિક ઉત્તરદાયિત્વના મુદ્દાને મિષે વિસ્તરેલી જોઈ શકાય છે.
ચં.