ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૦
Jump to navigation
Jump to search
૧૯૪૦
| આરાધના | સરલાબહેન શાહ |
| ઉરનાં એકાંત | પ્રબોધ મહેતા |
| ઑપરેશન કોનું? અને બીજી વાર્તાઓ | પ્રાણજીવન મહેતા |
| ખોવાયેલી પગદંડી | ગો. કાં. |
| છેલ્લો ફાલ | ધનસુખલાલ મહેતા |
| દસ લાખનો દસ્તાવેજ | દોરાબ રૂસ્તમજી મહેતા |
| ધની વણકર અને બીજી વાતો | ઉછરંગરાય ઓઝા |
| પની અને બીજી વાતો | ચંપકલાલ જોષી |
| પલ્લવ | દુર્ગેશ શુક્લ |
| પિયાસી | સુન્દરમ્ |
| પીપળનાં પાન | નાગરદાસ પંડ્યા |
| પ્રથમ આષાઢ | નિરુભાઈ દેસાઈ |
| મધુરજની | મૃદુલ |
| માનવી | પ્રબોધ મહેતા |
| મુક્તિદ્વાર | રમણીકલાલ દલાલ |
| રસમૂર્તિઓ | રણજિત શેઠ |
| વનવનની વેલી | શારદાપ્રસાદ વર્મા |
| શોધને અંતે | લાભુબહેન મહેતા |
| શૌર્યનાં તેજ | મનુભાઈ જોધાણી |
| સુખદુ:ખનાં સાથી | પન્નાલાલ પટેલ |