ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૭
Jump to navigation
Jump to search
૧૯૪૭
| અજબ માનવી | પન્નાલાલ પટેલ |
| અંતરાય | ઉમાશંકર જોશી |
| આકાશદીપ | ધૂમકેતુ |
| તરંગ | ગુણવંતરાય આચાર્ય |
| તેજછાયા | જ્યોત્સનાબહેન શાહ |
| ત્રણ ટૂંકી વાર્તાઓ | પ્રહ્લાદસિંહજી ગોહિલ |
| દીનાનાથ | રમણલાલ શાહ |
| નવોઢા | ચિનુભાઈ પટવા |
| પદ્મજા | ચુનીલાલ મડિયા |
| પહેલો ફાલ | ધનસુખલાલ મહેતા |
| પિતાજીનો વનપ્રવેશ | પૂર્ણાનંદ ભટ્ટ |
| વીરધર્મની વાતો | જયભિખ્ખુ |
| સાગરકથાઓ | ડુંગરશી ધરમશી સંપટ |
| સુષમા | અશોક હર્ષ |
| સ્વપ્નતિથિ | અરવિંદ મજમુદાર |