ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૪
Jump to navigation
Jump to search
૧૯૬૪
| અકિંચન | મનસુખલાલ ઝવેરી |
| અડખેપડખે | જયંતિ દલાલ |
| અનરાધાર | દિનકર જોશી |
| એક દિવસ માટે | લલિતકુમાર શાસ્ત્રી |
| કંટકની ખુશબો | ધીરુભાઈ પરીખ |
| ગંગાસ્નાન | મનહરલાલ ચોકસી |
| ચકલાંનો માળો | દામુભાઈ શુક્લ |
| છેતરી ગઈ | બાબુભાઈ વૈદ્ય |
| છેલ્લો ઝબકારો | ધૂમકેતુ |
| જિંદગીનાં રૂપ | પ્રહ્લાદ બહ્મભટ્ટ |
| જોબનપગી | ગુણવંતરાય આચાર્ય |
| તૂટી પ્રીત ન સંધાય | પ્ર. જ. પાઠક |
| દિલાસો | પન્નાલાલ પટેલ |
| દીપદાન અને બીજી વાતો | ચીમનલાલ વૈદ્ય |
| ધરતી આભ મિનારા | જશવંત મહેતા |
| નીરજા | શારદાબહેન દવે |
| નીલ ગગનનાં પંખી | પીતાંબર પટેલ |
| પેટલીકર | વાર્તાવૈભવ |
| બાંશી નામની એક છોકરી | મધુ રાય |
| મમતા અને માયા | શશિકાન્ત લાલજી પાઠક |
| રાતરાણી | ભગવતીકુમાર શર્મા |
| રૂડી સરોવરિયાની પાળ | પીતાંબર પટેલ |
| રોહિણી | વિઠ્ઠલ પંડ્યા |
| વસંતકુંજ | ધૂમકેતુ |
| વહેતું વાત્સલ્ય | બાબુભાઈ વૈદ્ય |
| વેલપિયાસી | શાંતિલાલ ઓધવજી મહેતા |
| સહુની સંગે | હિમાંશુ વોરા |
| સંકલ્પ | વિષ્ણુકુમાર પંડ્યા |
| સંગમ | મુસાભાઈ મેમણ |
| સંસારના રંગ | નટવર શાહ |
| સૂનાં સ્નેહમંદિર | કલા દેસાઈ |
| સ્ફુલિંગ | ચંદુલાલ સોલારકા |