ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૬
Jump to navigation
Jump to search
૧૯૬૬
| અંગૂઠા જેવડી વહુ | વિઠ્ઠલ પંડ્યા |
| આકસ્મિક સ્પર્શ | રઘુવીર ચૌધરી |
| આંસુનાં શિલ્પ | મૂળરાજ રૂપારેલ |
| ઉરનાં અરમાન | ધીરજબહેન પારેખ |
| ઋતુબહાર | રસિક મહેતા |
| એક હાથ કાંડા સુધી | આબિદ સૂરતી |
| કાદવના થાપા | વજુ કોટક |
| ખૂની સાથે મુકાબલો | સુમન નાયક |
| ગુલછડી | ધનસુખલાલ મહેતા |
| છેલ્લો ઝબકારો | ધૂમકેતુ |
| ઝૂલતા મિનારા | પીતાંબર પટેલ |
| તડકી છાંયડીનાં ફૂલ ગુલાબ | ગોકુળદાસ પરમાર |
| તિમિરે ટમકતા તારલા | રંભાબહેન ગાંધી |
| તૃષ્ણા | શચિ |
| ધન્ય ઘડી ધન્ય દિવસ | ધનલાલ |
| પરણેતર | દોલત ભટ્ટ |
| પીપળ પાન ખરંતાં | રંભાબહેન ગાંધી |
| મારો અસબાબ મારો રાગ | સરોજ પાઠક |
| મોરલીના મૂંગા સૂર | પન્નાલાલ પટેલ |
| રાત્રિના ઓછાયા | ધનસુખલાલ મહેતા |
| વાતવાતમાં | મોહમ્મદ માંકડ |
| વિરાટ ટપકું | સરોજ પાઠક |
| વિશ્રંભકથા | ધીરુબહેન પટેલ |
| સરસિજ | વસુબહેન ભટ્ટ |
| સ્મિત અને આંસુ | કનૈયાલાલ દવે |
| સ્વપ્નવન | જયવદન પટેલ |
| હલેસાં | દામોદર ભટ્ટ ‘સુધાંશુ’ |
| હું | ભૂપેન્દ્ર ત્રિવેદી |