Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયધર્મ
Language
Watch
View source
અભયધર્મ
[ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃષ્ટાંતવિસ્તર’ - (૨. ઈ.૧૫૨૩)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૨.
[શ્ર.ત્રિ.]
←
અભયતિલક
અભયરાજ-અભેરાજ
→