ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કમલસાગર [ઈ.૧૫૫૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હર્ષસાગરના શિષ્ય. ૩૬ કડીના ‘ચોત્રીસઅતિશય-સ્તવન’ (ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૦૬, ફાગણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧, ૩(૧). [ચ.શે.]