ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાપડભારથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાપડભારથી [               ] : ગંગેવદાસના શિષ્ય. અધ્યાત્મવિષયક, હિંદીની છાંટવાળા ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. [શ્ર.ત્રિ.]