ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણદાસ-૩


કૃષ્ણદાસ-૩ [સં.૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.]