ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણદાસ-૨


કૃષ્ણદાસ-૨ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. જ્ઞાતિએ ખડાયતા.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.]