ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગાંગજી-૨


ગાંગજી-૨ [               ]: ૩૭ કડીના ‘રાધા-રાસ’ના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]