zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગિરધર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગિરધર-૨ [               ]: દિશાવાળ ભટ્ટ. દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાકાસુધા:૧.

સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]