ગોપાળ-૩ [ ]: કલ્યાણદાસના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિનાં ૧ પદ (મુ.)ના કર્તા. એમને નામે મુકાયેલ અન્ય પદ ખીમજીસુત ગોપાલનું છે.