ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવિંદદાસ-૧ [ઈ.૧૭૦૨ સુધીમાં] : ‘રામમંજરી’ (લે. ઈ.૧૭૦૨)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]