ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચરણકુમાર-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ચરણકુમાર-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં) : જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-સ્યાદવાદ-સ્વરૂપવર્ણન’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]