ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકુશલ


જ્ઞાનકુશલ : આ નામે ‘સુભદ્રાસતી-સઝાય’ મળે છે તે કયા જ્ઞાનકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : લીંહસૂચી.
[કા.શા.]