ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકલ્યાણ સૂરિ


જયકલ્યાણ(સૂરિ) [               ]: જૈન સાધુ. ૧૩ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ :૧.
[શ્ર.ત્રિ.]