ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ


જયકીર્તિ : આ નામે ૫ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા જયકીર્તિ છે તે નક્કી થઈ શકે તેમ નથી.

સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]